________________
શતક-૧૬: ઉદ્દેશક-ર
પ્રસંગોપાત શક્રેન્દ્ર સત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર, આ ચારે પ્રકારની ભાષા બોલે છે તેમજ સાવધ અને નિરવધ બંને પ્રકારની ભાષા બોલે છે
૨૭૫
:
સાવધ-નિરવર્ધભાષા – હસ્તાઘાવૃત્તનુવત્તિ ભાષમાળસ્વ નીવતંરક્ષળતો નવધા ભાષા મવતિ, અન્યાસ્તુ સાવદ્યા । હાથ વસાદિથી મુખને ઢાંકીને બોલનારનો જીવરક્ષાનો પ્રયત્ન હોવાથી તેની ભાષા નિરવધ છે અને તે સિવાયની ભાષા સાવધ છે. અર્થાત્ જે ભાષા પ્રયોગમાં પ્રાણાતિપાતાદિ પાપપ્રવૃત્તિ થતી હોય તે સાવધ અને પાપપ્રવૃત્તિ રહિતની ભાષા નિરવધ કહેવાય છે.
શક્રેન્દ્ર જ્યારે પોતાના મુખને ઉત્તરાસંગ-દુપટ્ટા દ્વારા ઢાંકીને બોલે છે ત્યારે બોલવામાં વાયુ આદિ જીવોની યતત્તાનો ભાવ હોવાથી તેની ભાષા નિરવધ કહેવાય છે અને મુખને ઢાંકયા વિના બોલે ત્યારે તેને જીવરક્ષાનો ભાવ ન હોવાથી તેની ભાષા સાવધ ભાષા કહેવાય છે.
સુહુમાયુંઃ— સૂક્ષ્મકાય. તેના બે અર્થ થાય છે– (૧) વાયસ્થ સૂક્ષ્મોમાનઃ સૂક્ષ્મવાયઃ શરીરત્નથુમાT: મુમિર્થઃ । શરીરનો નાનો ભાગ–મુખ. તેને અભિજ્જૂહિત્તા અના∞ાઘા- હાથ, વસ્ત્ર વગેરેથી ઢાંક્યાવિના. (૨) સુહુમાય ત્તિ વસ્ત્રમ્ । સૂક્ષ્મકાય એટલે વસ્ત્ર.બિન્રુહિત્તા - તેને મુખ સામે રાખીને, અથવા તેનાથી મુખને ઢાંકીને.
=
શક્રેન્દ્રની ભવસિદ્ધિક આદિ યોગ્યતા :
९ सक्के णं भंते ! देविंदे देवराया किं भवसिद्धीए, अभवसिद्धीए, सम्मदिट्ठीए, पुच्छा ? गोयमा ! एवं जहा मोउद्देसए सणकुमारो जाव णो अचरिमे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર ભવસિદ્ઘિક છે કે અભવસિદ્ધિક છે ? સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે ? ઇત્યાદિ પ્રશ્ન.
ઉત્તર– હે ગૌતમ ! શતક-૩/૧ માં સનત્કુમારના વર્ણન પ્રમાણે અહીં પણ જાણવું જોઈએ. શક્રેન્દ્ર ભવ્યસિદ્ધિક છે, સમ્યગ્દષ્ટ છે, ચરમ છે, તે અચરમ નથી.
ચૈતન્ય-આત્મા કર્મનો કર્તા :
१० जीवाणं भंते! किं चेयकडा कम्मा कज्जंति, अचेयकडा कम्मा कज्जति ? गोयमा ! जीवाणं चेयकडा कम्मा कज्जंति, णो अचेयकडा कम्मा कज्जति ।
भंते! एवं वुच्चइ जावकज्जंति ?
गोयमा ! जीवाणं आहारोवचिया पोग्गला, बोंदिचिया पोग्गला, कलेवरचिया पोग्गला तहा तहा णं ते पोग्गला परिणमंति, णत्थि अचेयकडा कम्मा समणाउसो ! दुट्ठाणेसु, दुसेज्जासु दुण्णिसीहियासु तहा तहा णं ते पोग्गला परिणमंति, णत्थि अचेयकडा कम् समणाउसो ! आयंके से वहाए होइ, संकप्पे से वहाए होइ, मरणंते से वहाए होइ तहा तहा णं ते पोग्गला परिणमंति णत्थि अचेयकडा कम्मा समणाउसो ! से तेणट्टेणं गोयमा ! નાવ વમ્મા જ્ગતિ । ખેડ્યાપવિદ્યું નાવ વેમાળિયાળ ॥ સેવ તે! તેવું તે !