________________
श्री भगवती सूत्र -४
मणुक्कोसेणं तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता । तत्थ णं सुमंगलस्स वि देवस्स अजहण्ण- मणुक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । से णं भंते ! सुमंगले देवे ताओ देवलोगाओ जाव महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहिइ ।
૨૫૨
ભાવાર્થ :- હે ભગવન્ ! વિમલવાહન રાજાને ઘોડા, રથ અને સારથિ સહિત ભસ્મીભૂત કરીને સુમંગલ અણગાર, સ્વયં કાલધર્મ પ્રાપ્ત કરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! વિમલવાહન રાજાને ઘોડા, રથ અને સારથિ સહિત ભસ્મીભૂત કર્યા પછી સુમંગલ અણગાર છઠ, અટ્ટમ, ચોલા, પંચોલા યાવત્ વિવિધ પ્રકારના તપથી પોતાના આત્માને ભાવિત કરતા અનેક વર્ષો સુધી શ્રમણ-પર્યાયનું પાલન કરશે, અંતે એક માસની સંલેખનાથી સાઠ ભક્ત અનશનનું છેદન કરીને, આલોચના– પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક કાલધર્મ પામીને, તે ઊંચે ચંદ્ર-સૂર્યથી ઉપર યાવત્ ત્રીજી ત્રિકના એક સો પ્રૈવેયક વિમાનાવાસોનું ઉલ્લંઘન કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં દેવોની જઘન્ય ઉત્કૃષ્ટ રહિત એક જ પ્રકારની ૩૩ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યાં સુમંગલદેવ પણ પરિપૂર્ણ ૩૩ સાગરોપમની સ્થિતિ પામશે. ત્યાંનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, ત્યાંથી ચ્યવીને, સુમંગલ દેવ મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.
ગોશાલકનું દીર્ઘકાલીન ભવભ્રમણ :
९५ विवाह भंते ! राया सुमंगलेणं अणगारेणं सहए जाव भासरासीकए समाणे कहिं गच्छहिइ, कहिं उववज्जिहि ?
गोयमा ! विमलवाहणे णं राया सुमंगलेणं अणगारेण सहये जाव भासरासीकए समाणे अहेसत्तमाए पुढवीए उक्कोसकालट्ठिइयंसि णरयंसि णेरइयत्ताए उववज्जिहि । सेणंतओ अनंतरं उववट्टित्ता मच्छेषु उववज्जिहिइ । तत्थ वि णंसत्थवज्झेदाहवक्कंतीए कालमासेकालं किच्चा दोच्चपि अहेसत्तमाए पुढवीए उक्कोसकालट्ठिइयंसि णरगंसि णेरइयत्ताए उववज्जिहिइ । सेणं तओ अनंतरंउव्वट्टित्ता दोच्चपि मच्छेसु उववज्जिहिइ । तत्थ वि णं सत्थवज्झेदाहवक्कंतीए कालमासे कालं किच्चा छुट्टीए तमाए पुढवीए उक्कोस कालाट्ठिइयंसि णरगंसि णेरइयत्ताए उववज्जिहिइ । से णं तओहिंतो अनंतर उव्वट्टित्ता इत्थियासु उववज्जिहिइ । तत्थ वियणं सत्थवज्झेदाहवक्कंतीएकालमासेकालं किच्चा दोच्चं पिछट्टीएतमाए पुढवीए उक्कोसकालठिइयंसि जाव उव्वट्टित्ता दोच्चंपि इत्थीयासु उववज्जिहिइ । तत्थ वि णंसत्थवज्झे जावपंचमाए धूमपभाए पुढवीए उक्कोसकाल ठिइयंसि जाव उव्वट्टित्ता उरएस उववज्जिहिइ । तत्थ विणं सत्थवज्झे जाव दोच्चं पि पंचमाए जाव उव्वट्टिता दोच्चं पि उरएस उववज्जिहिइ । तत्थ विणं सत्थवज्जे जाव चउत्थीए पंकप्पभाए पुढवीए उक्कोसकालट्ठिइयंसि जाव उव्वट्टित्ता सीहेसु उववज्जिहिइ । तत्थ वि णं सत्थवज्झेतहेव जाव किच्चा दोच्चपि चउत्थीए पंकप्पभाए जाव उववट्टित्ता दोच्चं पि सीहेसु उववज्जिहिइ जाव किच्चा तच्चाए वालुयप्पभाए पुढवीए उक्कोसकाल-ठिइयंसि जाव उव्वट्टित्ता पक्खीसु उववज्जिहिइ । तत्थ वि णं सत्थवझे