________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| २२३ ।
સુનક્ષત્ર મુનિનું સમાધિમરણ -
४९ तेणंकालेणंतेणंसमएणंसमणस्स भगवओ महावीरस्सअंतेवासी कोसलजाणवए सुणक्खत्ते णामं अणगारे पगइभद्दए जावविणीए, धम्मायरियाणुरागेणंजहा सव्वाणुभूई तहेव जावसच्चेव ते सा छाया णो अण्णा । तएणं से गोसाले मंखलिपुत्ते सुणक्खत्तेणं अणगारेणं एवं वुत्ते समाणे आसुरुत्ते जावसुणक्खत्तं अणगारंतवेणं तेएणं परितावेइ । तएणं से सुणक्खत्ते अणगारे गोसालेणं मखलिपुत्तेण तवेणं तेएणं परिताविए समाणे जेणेव समणे भगवंमहावीरेतेणेव उवागच्छइ,उवागच्छित्ता समणं भगवंमहावीरंतिक्खुत्तो वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता सयमेव पंच महव्वयाई आरुभेइ, आरुभेत्ता समणा य समणीओ यखामेइ, खामित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते आणुपुष्वीए कालगए। ભાવાર્થ: - તે કાલે તે સમયે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી, કોશલ દેશ(અયોધ્યા)માં ઉત્પન્ન થયેલા સુનક્ષત્ર નામના અણગાર હતા, જે પ્રકૃતિથી ભદ્ર અને વિનીત હતા. તેણે પણ ધર્માચાર્યના અનુરાગવશ સર્વાનુભૂતિ અણગારની જેમ જ ગોશાલકને યથાર્થ વાત કહી યાવત હે ગોશાલક! તારું આ તે જ આ શરીર છે, તું અન્ય નથી; સુનક્ષત્ર અણગારે આ પ્રમાણે કહ્યું ત્યારે ગોશાલક અત્યંત કોપિત થયો અને પોતાના તપ-તેજથી સુનક્ષત્ર અણગારને પરિતાપિત કર્યા. મખલિપુત્ર ગોશાલકના તપ-તેજથી પરિતાપિત થયેલા સુનક્ષત્ર અણગાર, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને પોતાનો અંતિમ સમય જાણી સ્વયં પંચ મહાવ્રતોનું પુનઃઉચ્ચારણ કર્યું અને સર્વ સાધુ-સાધ્વીઓની ક્ષમાયાચના કરી, પછી આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક અનુક્રમે કાલધર્મને પ્રાપ્ત થયા. विवेयन:
સર્વાનુભૂતિ અણગારની જેમ સુનક્ષત્ર અણગાર ગોશાલકને સમજાવવા ગયા ત્યારે ગોશાલકે તેના પર પણ તેજોવેશ્યા છોડી, પરંતુ સર્વાનુભૂતિ અણગારની જેમ તે તરત જ ભસ્મીભૂત ન થયા પરંતુ तेश्याथी पूजाहाजी गया. तेथी शास्त्रारतेना भाटे परिताविए-परितापित श० प्रयोग यो छ. ત્યાર પછી તેઓ ભગવાન પાસે જઈ અંતિમ આરાધના કરી અને થોડીકવારમાંજ સમાધિપૂર્વક કાલધર્મને પ્રાપ્ત થયા. ભગવાન પર તેજોલેશ્યાનો પ્રહાર:५० तएणंसे गोसाले मंखलिपुत्तेसुणक्खत्तं अणगार तवेणंतेएणं परितावित्ता तच्चं पि समण भगवंमहावीरं उच्चावयाहिं आउसणाहिं आउसइ, सव्वंतंचेव जावसुहं णत्थि । तएणं समणे भगवं महावीरे गोसालं मखलिपुत्तं एवं वयासी-जे वि ताव गोसाला ! तहारूवस्ससमणस्स वा माहणस्सवातंचेव जावपज्जुवासइ, किमंग पुण गोसाला ! तुममए चेव पव्वाविए जावमए चेव बहुस्सुईकए, ममंचेव मिच्छंविप्पडिवण्णे ?तंमा एवं गोसाला ! जावणो अण्णा । तएणं से गोसाले मंखलिपुत्ते समणेणं भगवया