________________
૨૧૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
णयण-विसरोसपुण्णं अंजणपुंजणिगरप्पगासं रत्तच्छं जमलजुयलचंचल-चलंतजीहं धरणितलवेणिभूयं उक्कडफुङ कुडिल-जडुल-कक्खडविकङफडाडोक्करणदच्छं लोहागरधम्ममाण धमधर्मत-घोस अणागलियचंडतिव्वरोसंसमुइयं तुरिय चवलं धमत दिह्रिविसं सप्पं संघट्टेति । तएणं से दिह्रिविसे सप्पे तेहिं वणिएहि संघट्टिए समाणे आसुरुत्ते जाव मिसिमिसेमाणे सणियं सणियं उढेइ, उद्वित्ता सरसरसरस्स वम्मीयस्स सिहरतलं दुरुहेइ, सिहरतलंदुरुहेत्ता आइच्चं णिज्झाइ, आइच्चं णिज्झाइत्ता ते वणिए अणिमिसाए दिट्ठीए सव्वओ समंता समभिलोएइ । तएणं ते वणिया तेणं दिट्ठीविसेणं सप्पेणं अणिमिसाए दिट्ठीए सव्वओ समता समभिलोइया समाणा खिप्पामेव सभडमत्तोवगरणमायाए एगाहच्चंकूडाहच्चं भासरासी कया यावि होत्था । तत्थ णजे से वणिए तेसिं वणियाणं हियकामए जावहिय सुह-णिस्सेसकामए सेणं आणुकपियाए देवयाए सभंडमत्तोवगरणमायाएणियगंणयर साहिए। શબ્દાર્થ -૩વિસં = ઉગ્ર વિષધારી દૂર ન કરી શકાય તેવા વિષધારી વંતિi = જે મનુષ્યને ડંખ મારે તો તેના શરીરમાં શીઘ્રતાથી વિષ વ્યાપી જાય તેવો વોરવિણું = પરંપરાએ ક્રમશઃ હજાર પુરુષોને પણ પોતાના વિષથી મારી નાખવામાં સમર્થ મહાવિશું = જંબુદ્વીપ પ્રમાણ શરીરમાં પણ વિષને વ્યાપ્ત કરવાની શક્તિવાળો વુિં = તેનું શરીર શેષનાગ આદિના શરીર કરતા મોટું હતુંમહાવાયું = અતિકાય સર્પથી પણ મહાકાયાવાળો મસિમૂલીel = મષી એટલે કાજળ અને મૂષા એટલે સુવર્ણાદિને ગાળવાનું શ્યામ રંગનું પાત્ર. અષી અને મૂષાની સમાન કૃષ્ણવર્ણનો ખયવિસરસપુ0 = જેની દષ્ટિમાં વિષ છે તેવો અને રોષ પૂર્ણ સંકળપુનળિTRUITH = તેના શરીરની કાંતિ અંજનકુંજના સમૂહ જેવી હતી રત્તછે- લાલ આંખોવાળો નમતાથતવવવસંતનાદ = જેની બંને જીભ એક સાથે ખૂબ જ ઝડપથી ચાલતી હોય તેવો તણવેખિબૂ = તે સર્પ પૃથ્વીરૂપ યુવતિના મસ્તકના વેણી સમાન લાગતો હતો. તેની કૃષ્ણતા, દીર્ઘતા, મુલાયમતા આદિ સાધર્મના કારણે તેને વેણીની ઉપમા આપી છે. | સર્પની ફેણના વિસ્તારમાટે નિમ્નોક્ત શબ્દ પ્રયોગ છે.
૩૬ = ઉટ. નષ્ટ ન થાય તેવો તેની ફેણનો વિસ્તાર હતો. તે ફેણ કોઈ બળવાન વ્યક્તિ દ્વારા પણ અવિનાશ્ય હોવાના કારણે ઉત્કટ હતો : = ફુટ. પ્રયત્નોપલબ્ધ હોવાથી ફુટ એટલે વ્યક્ત હતી દિન = કુટિલ. વક્ર સ્વરૂપવાળો હોવાથી સ્વાભાવિક કુટિલ–વક્ર હતી ગફુર = જટિલ. સિંહની જેમ તેની ફણા વાળથી યુક્ત જટિલ હતી ૭ = કઠોર વિડ= વિસ્તીર્ણ હાવરા= ઉપરોક્તવિશેષણ યુક્ત ફેણનો આટોપ-વિસ્તાર કરવામાં તે દક્ષ હતો SUITહવે = એક જ પ્રહારથી મારવું વારંવક પાષાણમય મહાયંત્રની જેમ આઘાત કરવો. ભાવાર્થઃ- ત્યાર પછી તે હિતકામી સુખકામી, કલ્યાણકામી વાવ હિત-સુખ-નિઃશ્રેયસકામી વણિકે આ પ્રમાણે કહ્યું કાવત્ પ્રરૂપણા કરી ત્યારે તે વણિકોએ તેના વચન પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરી નહીં; શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ નહીં કરતા તેઓએ રાફડાના ચોથા શિખરને તોડી નાંખ્યું. શિખર તૂટતાં જ તેમાંથી ઉગ્ર, પ્રચંડ, ઘોર અને મહા વિષને ધારણ કરનાર અતિકાય-મહાકાય, મષિ અને મૂષા સમાન કાળ વણ- વાળો, દષ્ટિના વિષથી રોષપૂર્ણ, કાજલના પુંજ સમાન કાંતિવાળો, લાલ આંખોવાળો, ચપળ અને ચલિત (લબલબતી) બે જિહાવાળો, પૃથ્વીતલની વેણી સમાન, ઉત્કટ, સ્પષ્ટ, કુટિલ, જટિલ, કર્કશ,