________________
| २०८ |
श्री भगवती सूत्र-४
સિંહની કેશરાલની સમાન ઊંચા ઊઠેલા ચાર શિખર હતા. તે શિખરો નીચેના ભાગમાં તીરછા વિસ્તૃત અને સર્પના પાછળના અર્ધભાગ જેવા નીચે જાડા(વિસ્તીર્ણ) અને ઉપર પાતળા હતા યાવતું તે મનોહર હતા. તે રાફડાને જોઈને વણિકો પ્રસન્ન અને સંતુષ્ટ થયા અને પરસ્પર એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું– “હે દેવાનુપ્રિયો ! આપણે આ ગામ રહિત અટવીમાં ચારે તરફ પાણીની શોધ કરતાં આ વનખંડને જોયો છે, જે શ્યામ શ્યામ કાંતિવાળો છે. આ વનખંડના મધ્યભાગમાં આ રાફડાને જોયો. આ રાફડાના ચાર સુંદર શિખરને જોયા છે, જે સુંદર અને મનોહર છે. હે દેવાનુપ્રિયો ! તેથી આ રાફડાનું પ્રથમ શિખર તોડવું શ્રેયસ્કર છે. જેથી આપણને પુષ્કળ ઉત્તમ પાણી મળશે.” તે વણિકોએ એક બીજા પાસેથી આ વાત સાંભળીને રાફડાનું પ્રથમ શિખર તોડ્યું અને તેઓને સ્વચ્છ, હિતકારક, ઉત્તમ,અકૃત્રિમ, હળવું અને સ્ફટિકના વર્ણ જેવું પુષ્કળ પાણી પ્રાપ્ત થયું. તે સહુ પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તેઓએ સ્વયં પાણી પીધું, પોતાના બળદ આદિ વાહનોમાં જોડેલા પશુઓને તે પાણી પીવડાવ્યું અને પાણીના વાસણ ભર્યા. ३३ भायणाई भरेत्ता दोच्चं पि अण्णमण्णं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अम्हेहिं इमस्स वम्मीयस्स पढमाए वप्पाए भिण्णाए ओराले उदगरयणे अस्साइए,तंसेयं खलु देवाणुप्पिया ! अम्हं इमस्स वम्मीयस्स दोच्चं पि वप्पं भिंदित्तए; अवियाई एत्थ ओरालंसुवण्णरयणं अस्साएस्सामो।
तएणं तेवणिया अण्णमण्णस्स अंतियं एयमटुं पडिसुर्णेति, अण्णमण्णस्स अंतिय एयमद्वं पडिसुणेत्ता तस्स वम्मीयस्स दोच्चं पि वपंभिदंति । ते णंतत्थ अच्छं जच्चं तवणिज्जं महत्थं महग्धं महरिहं ओरालं सुवण्णरयणं अस्साएंति । तएणं ते वणिया हट्टतुट्ठा भायणाई भरैति, पवहणाई भरैति । भरित्ता तच्चं पि अण्णमण्णं एवं वयासीएवंखलुदेवाणुप्पिया !अम्हे इमस्स वम्मीयस्स पढमाए वप्पाए भिण्णाए ओरालेउदगरयणे आसाइए,दोच्चाएवप्पाएभिण्णाए ओरालेसुवण्णरयणे आसाइए,तसेयखलुदेवाणुप्पिया! अम्हं इमस्स वम्मीयस्स तच्च पि वप्पं भिंदित्तए । अवियाइं एत्थं ओरालं मणिरयणं अस्साएस्सामो।
तएणं ते वणिया अण्णमण्णस्स अंतियं एयमटुं पडिसुणेति, पडिसुणेत्ता तस्स वम्मीयस्स तच्चपि वप्पं भिदति । तेणं तत्थ विमल णिम्मलं णित्तलं णिक्कलं महत्थं महग्धं महरिहं ओरालमणिरयणं आसाएंति । तएणंतेवणिया हट्ठतुट्ठाभायणाई भरैति, भरित्ता पवहण्णाई भरैति। ___ भरित्ता चउत्थंपिअण्णमण्णं एवंवयासी- एवंखलु देवाणुप्पिया ! अम्हे इम्मस्स वम्मीयस्स पढमाए वप्पाए भिण्णाए ओराले उदगरयणे आसाइए, दोच्चाए वप्पाए भिण्णाए ओराले सुवण्णरयणे आसाइए, तच्चाए वप्पाए भिण्णाए ओराले मणिरयणे आसाइए । तं सेयं खलु देवाणुप्पिया ! अम्हंइमस्सवम्मीयस्स चउत्थंपिवपंभिंदित्तए, अवियाई उत्तम महग्धं महरिहं ओरालं वइररयणं अस्साएस्सामो।