________________
શતક–૧૫ : ગોશાલક અધ્યયન
२०७
कर्रेति, उदगस्स सव्वओ समंता मग्गणगवेसणं करेमाणा एगं महं वणसंड आसाएंतिकिण्हं किण्होभासं जाव णिउरंबभूयं पासाईयं जाव पडिरूवं । तस्स णं वणसंडस्स बहुमज्झदेसभा एत्थ णं महेगं वम्मीयं आसाएंति । तस्स णं वम्मीयस्स चत्तारि वप्पुओ अब्भुग्गयाओ अभिणिसढाओ तिरियं सुसंपग्गहियाओ, अहे पण्णगद्धरूवाओ, पण्णगद्धसंठाणसंठियाओ, पासाईयाओ जाव पडिरूवाओ ।
तणं ते वणिया हट्ठट्ठा अण्णमण्णं सद्दार्वेति, सावेत्ता एवं वयासी - एवं खलु देवाप्पिया ! अम्हे इमीसे अगामियाए जाव सव्वओ समंता मग्गणगवेसणं करेमाणेहिं इमे वणसंडे आसाइए, किण्हे, किण्होभासे । इमस्स णं वणसंडस्स बहुमज्झदेसभाए इमे वम्मीए आसाइए । इमस्स णं वम्मीयस्स चत्तारि वप्पुओ अब्भुग्गयाओ जाव पडिरूवाओ । तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं इमस्स वम्मीयस्स पढमं वप्प भिंदित्तए, अवियाइं ओरालं उदगरयणं अस्साएस्साओ ।
तएणं ते वणिया अण्णमण्णस अंतियं एयमट्ठे पडिसुर्णेति, पडिसुणेत्ता तस्स वम्मीयस्स पढमं वप्पि भिदति । तेणं तत्थ अच्छं पत्थं जच्चं तणुयं फालियवण्णाभं ओरालं उदगरयणं आसाएंति । तएणं ते वणिया हतुट्ठा पाणियं पिबति, पाणियं पिबित्ता वाहणाइं पर्ज्जति, वाहणाइं पज्जेत्ता भायणाइं भरेंति ।
AGEार्थ :- चिराईयाए अद्धाए = अत्यंत प्राचीन समयमां अत्थत्थी = धनार्थी सगडी सागडेणं = गाडा-गाडीखोभां अगामियं = मां डोई गाम न होय तेवुं वन अणोहियं = अगाध वम्मीयं = वक्ष्मी, राइडो वप्पुओ = राईडानुं शिजर अच्छं = स्वच्छ पत्थं = पथ्यारी जच्चं = अद्वृत्रिम तणुयं : फालियवण्णाभं = २इटिङ समान वर्णवाणा, अत्यंत स्वच्छ.
= हलड़ा
ભાવાર્થ :- ત્યાર પછી ગોશાલકે આનંદ સ્થવિરને આ પ્રમાણે કહ્યું– હે આનંદ ! આજથી અનેક વર્ષો પહેલા ધનના અર્થી, ધનના લોભી, ધનના ગવેષી, ધનાકાંક્ષી અને ધનની તૃષ્ણાવાળા કેટલાક નાના-મોટા વણિકો, ધનોપાર્જનને માટે અનેક પ્રકારની સુંદર વસ્તુઓ, ગાડા-ગાડીઓમાં ભરીને અને પર્યાપ્ત અન્ન પાણી રૂપ પાથેય લઈને, એક મહાઅટવીમાં ગયા. તે અટવી ગ્રામરહિત, પાણીના પ્રવાહ રહિત, સાર્થ આદિના આગમનથી રહિત અને દીર્ઘ માર્ગવાળી હતી. તેમણે તે ગ્રામ રહિત, પાણીના પ્રવાહરહિત, સાર્થ આદિના આગમનથી રહિત અને દીર્ઘ માર્ગવાળી અટવીનો કેટલોક ભાગ પસાર કર્યો. ત્યારે તેમની સાથે લીધેલું પાણી પીતાં-પીતાં ખૂટી ગયું. પાણી રહિત અને તૃષાપીડિત તે વ્યાપારીઓએ પરસ્પર એક બીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! આપણે આ ગામ રહિત યાવત્ અટવીનો કેટલોક ભાગ જ પસાર કર્યો છે અને લીધેલું પાણી ક્રમશઃ પીતાં-પીતાં સમાપ્ત થઈ ગયું છે. હે દેવાનુપ્રિયો ! “આપણે ગામ રહિતની આ અટવીમાં ચારે તરફ પાણીની શોધ કરીએ.” આ પ્રમાણે પરસ્પર વિચાર વિનિમય કરીને ગામ રહિત તે અટવીમાં ચારે તરફ પાણીની શોધ કરવા લાગ્યા. ચારે તરફ પાણીની શોધ કરતા તેઓએ
એક મોટો વનખંડ જોયો. તે વનખંડ શ્યામ, શ્યામ કાંતિવાળો યાવત્ મહામેઘના સમૂહ જેવો, પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર હતો. તે વનખંડના મધ્યભાગમાં તેઓએ એક મોટો રાફડો જોયો. તે રાફડામાં