________________
| २०
|
श्री भगवती सूत्र-४
સમક્ષ સત્ય પ્રગટ કર્યું ત્યારે પણ ગોશાલક પોતાની ભૂલનો સ્વીકાર કરવાને બદલે અત્યંત કોપિત થયો. આનંદ શ્રમણ સાથે સદષ્ટાંત ધમકી ભરેલો સંદેશો :३१ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी आणंदे णाम थेरे पगइभद्दए जावविणीए छटुंछट्टेणं अणिक्खित्तेणंतवोकम्मेणं संजमेणंतवसा अप्पाणं भावेमाणे विहरइ । तएणं से आणंदे थेरे छढुक्खमणपारणगसि पढमाए पोरिसीए एवं जहा गोयमसामी तहेव आपुच्छइ,तहेव जावअडमाणे हालाहलाए कुंभकारीएकुंभकारावणस्स अदूरसामंतेणं वीइवयइ । तएणंसे गोसाले मंखलिपुत्ते आणंद थेरं हालाहलाए कुंभकारीए कुंभकारावणस्सअदूरसामंतेणं वीइवयमाणंपासइ, पासित्ता एवंवयासी-एहि ताव आणंदा! इओ एगं महं उवमिय णिसामेहि । तएणं से आणंदे थेरे गोसालेणं मंखलिपुत्तेणं एवं वुत्ते जेणेव हालाहलाएकुभकारीएकुभकारावणे, जेणेवगोसालेमखलिपुत्तेतेणेव उवागच्छइ। ભાવાર્થ:- તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય, આનંદ નામના સ્થવિર શ્રમણ હતા. તે પ્રકૃતિથી ભદ્ર યાવ વિનીત હતા. તે નિરંતર છઠ છઠની તપસ્યા કરતાં અને સંયમ-તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. એકવાર તે આનંદ સ્થવિર છઠના પારણાના દિવસે પ્રથમ પોરસીમાં સ્વાધ્યાય કરીને થાવત્ ગૌતમ સ્વામીની જેમ ભગવાનની આજ્ઞા લઈને ઊંચ, નિમ્ન અને મધ્યમ કુળોમાં ગોચરીને માટે ફરતાં, હાલાહલા કુંભારણની દુકાન પાસેથી પસાર થયા. ગોશાલકે આનંદ સ્થવિરને હાલાહલા કુંભારણની દુકાન પાસેથી પસાર થતાં જોઈને આ પ્રમાણે કહ્યું- હે આનંદ ! અહીં આવ, મારું એક દષ્ટાંત સાંભળ. ગોશાલકે આ પ્રમાણે કહ્યું ત્યારે તે આનંદ સ્થવિર શ્રમણ હાલાહલા કુંભારણની દુકાનમાં મખલિ પુત્ર ગોશાલકની પાસે આવ્યા.
३२ तएणं से गोसाले मंखलिपुत्ते आणंदं थेरं एवं वयासी- एवं खलु आणंदा ! इओ चिराईयाए अद्धाए केइ उच्चावयावणिया अत्थत्थी,अत्थलुद्धा,अत्थगवेसी,अत्थकंखिया, अत्थपिवासा अत्थगवेसणयाए णाणाविहविउलपणियभडमायाए सगडीसागडेणं सबह भत्तपाणं पत्थयणं गहाय एगं महं अगामियं, अणोहियं छिण्णावायं दीहमद्धं अडवि अणुप्पविट्ठा। तएणंतेसिं वणियाणंतीसेअगामियाए, अणोहियाए, छिण्णावायाए, दीहमद्धाए अडवीए किंचि देसं अणुप्पत्ताणं समाणाणं से पुव्वगहिए उदए अणुपुव्वेणं परिभुजेमाणे परिभुंजेमाणे खीणे।
तएणंते वणिया खीणोदगा समाणातण्हाए परिब्भवमाणा अण्णमण्णे सार्वति, सदावित्ता एवं वयासी- एवंखलु देवाणुप्पिया ! अम्हं इमीसे अगामियाए जाव अडवीए किंचि देसं अणुप्पत्ताणं समाणाणं से पुव्वगहिए उदए अणुपुव्वेणं परिभुजेमाणेपरि जेमाणे खीणे, तंसेयं खलु देवाणुप्पिया ! अम्हं इमीसे अगामियाए जाव अडवीए उदगस्स सव्वओ समंता मग्गणगवेसणं करेत्तए त्ति कटु अण्णमण्णस्स अतिए एयमटुंपडिसुर्णेति, पडिसुणेत्ता तीसेणं अगामियाए जावअडवीए उदगस्स सव्वओ समंता मग्गणगवेसणं