________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૧૯૯
જે શ્રદ્ધા ભાવે તેણે ભગવાનનું શિષ્યત્વ સ્વીકાર કર્યું હતું તે ભાવો ક્ષીણ થતાં થતાં છઠા વર્ષે અશ્રદ્ધામાં પલટાઈ ગયા. તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને આગ્રહપૂર્વક ધર્માચાર્યરૂપે સ્વીકારેલા પ્રભુને જ અસત્ય સાબિત કરવાની કુચેષ્ટા કરવા લાગ્યો. આ કુચેષ્ટા દ્વારા જ ગોશાલકના જીવનમાં પતનનો પ્રારંભ थयो.
છદ્મસ્થકાલમાં તીર્થકર પ્રભુ પ્રાયઃ મૌન ભાવે વિચરે છે, તેમ છતાં આવશ્યકતાનુસાર યાચની, પૃચ્છની આદિ ભાષા બોલે છે. તેથી જ પ્રભુએ પ્રસંગોપાત ગોપાલકને પ્રત્યુત્તર આપ્યા હતા. ગોશાલક દ્વારા વૈશ્યાયન બાલ તપસ્વીની આશાતના:२० तएणं अहंगोयमा !गोसालेणं मंखलिपुत्तेणं सद्धिं जेणेव कुम्मग्गामे णयरे तेणेव उवागच्छामि । तएणं तस्स कुम्मग्गामस्स णयरस्स बहिया वेसियायणे णामंबालतवस्सी छटुंछटेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उड्डेबाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमुहे आयावणभूमिए आयावेमाणे विहरइ, आइच्चतेयतवियाओयसे छप्पईओसव्वओसमंता अभिणिस्सर्वति पाण-भूयजीक्सत्त दयट्ठयाए चणं पडियाओ पडियाओतत्थेव भुज्जो भुज्जो पच्चोरुहेइ। शार्थ :- आइच्चतेय-तवियाओ = सूर्यन तपथी परितापित थयेकी छप्पईओ= ५५ही, डूं पडियाओ= पडे. ભાવાર્થ – હે ગૌતમ! ત્યાર પછી હું ગોશાલકની સાથે કૂર્મગ્રામ નગરમાં આવ્યો. તે સમયે કૂર્મગ્રામની બહાર વૈશ્યાયન નામના બાલ તપસ્વી નિરંતર છ-છના તપ સહિત બંને હાથ ઊંચા રાખીને, સૂર્યની સન્મુખ ઊભા રહીને, આતાપના ભૂમિમાં આતાપના લઈ રહ્યા હતા. સૂર્યની ગરમીથી તપેલી જૂ તેના માથામાંથી નીચે પડીને તેના શરીર પર ફરતી હતી અને તે તપસ્વી, સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની દયા ભાવથી પ્રેરાઈને નીચે પડતી જૂઓને ઉપાડી-ઉપાડીને વારંવાર પોતાના માથામાં પાછી મૂકી રહ્યા उता. २१ तएणंसेगोसालेमंखलिपुत्तेवेसियायणंबालतवस्सिं पासइ, पासित्ता ममं अंतियाओ सणियंसणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता जेणेव वेसियायणे बालतवस्सी तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता वेसियायणं बालतवस्सि एवं वयासी- किं भवं मुणी मुणए, उदाहुजूयासेज्जायरए?तएणंसेवेसियायणेबालतवस्सी गोसालस्समखलिपुत्तस्स एयमटुंणो आढाइ, णो परियाणइ, तुसिणीए संचिट्ठइ । तएणं से गोसाले मंखलिपुत्ते वेसियायणं बालतवस्सिदोच्चं पितच्वंपिएवंवयासी-किं भवंमुणी मुणिए, उदाहुजूया सेज्जायरए?तएणं से वेसियायणे बालतवस्सी गोसालेणं मंखलिपुत्तेणं दोच्चं पितच्चपि एवं वुत्ते समाणे आसुरुत्ते जावमिसिमिसेमाणे आयावणभूमीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता तेयासमुघाएणंसमोहणइ,समोहणित्तासत्तट्ठपयाइपच्चोसक्कइ,सत्तट्ठपयाई,पच्चोसक्कित्ता गोसालस्स मंखलिपुत्तस्स वहाए सरीरगंसि तेयं णिसिरइ ।