________________
| २००
श्री भगवती सूत्र-४
ભાવાર્થ:- ત્યાર પછી વૈશ્યાયન બાલ તપસ્વીને જોઈને તે મખલિપુત્ર ગોશાલક મારી પાસેથી ધીરે-ધીરે સરકીને વૈશ્યાયન બાલ તપસ્વી પાસે ગયો અને વૈશ્યાયન બાલતપસ્વીને કહ્યું કે– શું આપ તત્ત્વજ્ઞ મુનિ છો કે “જૂ'ના શય્યાતર છો? વૈશ્યાયન બાલતપસ્વીએ ગોશાલકના આ કથનનો આદર ન કર્યો અને સ્વીકાર પણ ન કર્યો, તે મૌન રહ્યા. ગોશાલકે વૈશ્યાયન બાલતપસ્વીને બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું – શું તમે જ્ઞાની મુનિ છો કે “જૂ'ના શય્યાતર છો? ગોશાલકે એકની એક તે વાત બે-ત્રણ વાર કહી ત્યારે વૈશ્યાયન બાલતપસ્વી કોપિત થયા યાવત ક્રોધથી ધમધમાયમાન થઈને આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યા, પછી તૈજસ સમુદ્દાત કરીને સાત-આઠ ડગલા પાછળ ખસીને ગોશાલકના વધ માટે તેના શરીર ઉપર તેજોવેશ્યા
भूडी.
२२ तएणं अहं गोयमा !गोसालस्स मंखलिपुत्तस्स अणुकंपणट्टयाए वेसियायणस्स बालतवस्सिस्सतेयपडिसाहरणट्ठयाए एत्थणं अंतरा सीयलियंतेयलेस्संणिसिरामि, जाए सा ममं सीयलियाए तेयलेस्साए वेसियायणस्स बालतवस्सिस्स सा उसिणा तेयलेस्सा पडिहया। तएणं से वेसियायणे बालतवस्सी ममसीयलियाए तेयलेस्साए तंउसिणं तेयलेस्संपडिहयंजाणित्तागोसालस्स मंखलिपुत्तस्स सरीरगस्स किंचि आबाहंवा वाबाहं वा छविच्छेयं वा अकीरमाणं पासित्तातंउसिणतेयलेस्संपडिसाहरइ,तंउसिणंतेयलेस्सं पडिसाहरित्ता ममं एवं वयासी-से गयमेयं भगवं !से गयमेयं भगवं!। शार्थ:- तेय-पडिसाहरणट्ठयाए= dोवेश्याने प्रतिसंड२५॥ ४२१॥ भाटे, वेश्याना प्रभावने रोवाभाटे. सीयलियं तेयलेस्सं = शीतगत वेश्या पडिहया प्रतिडत थ, मिथिईगयमेयं = મેં જાણી લીધું. ભાવાર્થ:- હે ગૌતમ! ત્યારે મેં મખલિપુત્ર ગોશાલક ઉપર અનુકંપા કરીને વૈશ્યાયન બાલ તપસ્વીની તેજલેશ્યાના પ્રભાવને રોકવા માટે શીતલ તેજોલેશ્યા બહાર કાઢી. મારી તે શીતલ તેજોલેશ્યાથી વૈશ્યાયન બાલ તપસ્વીની ઉષ્ણલેશ્યાનો પ્રભાવ રોકાઈ ગયો, તે નિષ્ક્રિય બની ગઈ. મારી શીતલ તેજલેશ્યાથી પોતાની ઉષ્ણ તેજોવેશ્યાનો પ્રતિઘાત થયો અને તે ઉષ્ણ તેજોવેશ્યા ગોશાલકના શરીરને અલ્પ પીડા, વિશેષ પીડા કે અવયવ છેદ વગેરે કાંઈ પણ કરી ન શકી, તેમ જોઈને વૈશ્યાયન બાલ તપસ્વીએ પોતાની ઉષ્ણ તેજોલેશ્યાને પાછી ખેંચી લીધી અને મને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું જાણી ગયો છું, હે ભગવન! હું જાણી ગયો છું કે આ સર્વ આપની કૃપાથી થયું છે અર્થાત્ આપના પ્રભાવથી ગોશાલક બચી ગયો.
२३ तएणं गोसाले मंखलिपुत्ते ममं एवं वयासी-किंणं भंते ! एस जूयासेज्जायरए तुब्भे एवं वयासी-सेगयमेयं भगवं !से गयमेयं भगवं? तएणं अहंगोयमा !गोसालं मखलिपुत्तं एवं वयासी-तुमणंगोसाला ! वेसियायणंबालतवस्सिपाससि, पासित्ता मम अंतियाओसणियंसणियंपच्चोसक्कसि,जेणेव वेसियायणंबालतवस्सी तेणेव उवागच्छसि, तेणेव उवागच्छित्ता वेसियायणं बालतवस्सि एवं वयासी-किं भवंमुणी मुणिए, उदाहु जुयासेज्जायरए ?तएणंसेवेसियायणे बालतवस्सी तव एयमटुंणो आढाइ, णो परिजाणइ, तुसिणीए संचिट्ठइ । तएणं तुमंगोसाला ! वेसियायणं बालतवस्सि दोच्चं पितच्चं पि