________________
શતક્ર–૧૪: ઉદ્દેશક-૧૦
[ ૧૭૯ ]
શતક-૧૪ : ઉદ્દેશક-૧૦
કેવળી
કેવળી અને સિદ્ધમાં સમાનતા અને ભિન્નતા - | १ केवली णं भंते ! छउमत्थं जाणइ पासइ ? हंता गोयमा ! जाणइ पासइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળજ્ઞાની, છદ્મસ્થને જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે. | २ जहाणं भंते ! केवली छउमत्थं जाणइ पासइ, तहाणं सिद्धे वि छउमत्थं जाणइ पासइ? हंता गोयमा !जाणइ पासइ । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! જે રીતે કેવળજ્ઞાની છદ્મસ્થને જાણે-દેખે છે, તે જ રીતે સિદ્ધ પણ છઘસ્થને જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે. | ३ केवली गंभंते !आहोहियंजाणइ पासइ ? गोयमा !एवं चेव । एवं परमाहोहियं, एवं केवलिं।
केवली भंते सिद्धं जाणइ पासइ? हंता गोयमा ! जाणइ पासइ । जहाणं भंते ! केवली सिद्धंजाणइ पासइ, तहाणं सिद्धे वि सिद्धंजाणइ पासइ? हंता गोयमा !जाणइ પાલડ્ડી ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કેવલજ્ઞાની આધોવધિક(પ્રતિનિયત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાની)ને જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે. તે જ રીતે કેવલજ્ઞાની, પરમાવધિજ્ઞાનીને અને કેવલજ્ઞાનીને પણ જાણે-દેખે છે.
પ્રશ્ન- હે ભગવન્! કેવલજ્ઞાની સિદ્ધને જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ! જાણે-દેખે છે.
પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કેવલજ્ઞાની, સિદ્ધને જાણે-દેખે છે, તે રીતે સિદ્ધ પણ સિદ્ધને જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે.
४ केवली णं भंते ! भासेज्जा वा वागरेज्जा वा? हंता गोयमा ! भासेज्ज वा वागरेज्ज वा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવલજ્ઞાની બોલે છે અને પ્રશ્નોના ઉત્તર આપે છે? ઉત્તર- હા, ગૌતમ! કેવલજ્ઞાની બોલે છે અને પ્રશ્નના ઉત્તર આપે છે. | ५ जहाणं भंते ! केवली भासेज्ज वा वागरेज्ज वा तहाणं सिद्धे वि भासेज्ज वा