________________
| ૧૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
મસ્તક બનાવી દે છે, આ પ્રક્રિયામાં પુરુષના મસ્તકનું છેદન કરવા છતાં પણ તે પુરુષને કિંચિત્ પીડા અથવા વિશેષ પીડા થવા દેતા નથી. આ રીતે સૂક્ષ્મતાપૂર્વક ક્રિયા કરીને તે મસ્તકને કમંડલમાં નાંખે છે. જંભક દેવોનું સ્વરૂપ, ભેદ, સ્થિતિ, સ્થાન :१८ अत्थि णं भंते ! जंभगा देवा, जंभगा देवा? हंता गोयमा ! अत्थि ।
से केणटेणं भंते ! एवं वुच्चइ-जंभगा देवा, जंभगा देवा?
गोयमा !जंभगाणंदेवा णिच्चंपमुइयपक्कीलिया कंदप्परइमोहणसीला,जेणंतेदेवे कुद्धे पासेज्जा,सेणं पुरिसे महतं अयसंपाउणिज्जा, जेणंते देवे तुट्टे पासेज्जा, सेणं महत जसंपाउणेज्जा,सेतेणटेणंगोयमा ! एवं कुच्चइ-जंभगा देवा, जंभगा देवा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું જુંભક દેવો જૈભક દેવ કહેવાય છે? ઉત્તર-હા, ગૌતમ તે કહેવાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેઓ જુંભક દેવ શા માટે કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! જંભક દેવ, સદા પ્રમોદી, અત્યંત ક્રીડાશીલ, કંદર્પમાં રત અને મૈથુન સેવનના સ્વભાવવાળા હોય છે. જે પુરુષ ને તે દેવો કુપિત થઈને જુએ છે, તે પુરુષ મહાન અપયશ(દુઃખ)ને પ્રાપ્ત કરે છે, તથા જે પુરુષ ને તે દેવોને પ્રસન્ન થઈને જુએ છે, તે મહાન યશ(સુખ)ને પ્રાપ્ત કરે છે. તેથી હે ગૌતમ ! તે જૈભક દેવ કહેવાય છે. १९ कइविहाणं भंते ! जंभगा देवा पण्णत्ता?
गोयमा !दसविहापण्णत्ता,तंजहा- अण्णजंभगापाणजंभगावत्थजंभगालेणजंभगा सयणजभगा पुप्फजभगा फलजंभगा पुप्फफलजभगा विज्जाजभगा अवियत्तजभगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભક દેવોના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ!દશ પ્રકાર છે. યથા– (૧) અન્ન જૈભક (૨) પાન જૈભક (૩) વસ્ત્ર જૈભક (૪) લયન જૈભક (૫) શયન ફૂંભક (૬) પુષ્પ જૈભક (૭) ફળ ભૂંભક (૮) પુષ્પ ફલ લૂંભક (૯) વિદ્યા ભૂંભક અને (૧૦) અવ્યક્ત જૈભક. २० जंभगाणं भंते ! देवा कहि वसहिं उर्वति? गोयमा !सव्वेसुच्चदीहवेयड्डेसु, चित्त विचित्तजमगपव्वएसु,कंचणपव्वएसुय, एत्थणंजभगा देवा वसहिउवेत। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જૂભક દેવો ક્યાં રહે છે? ઉત્તર- હે ગૌતમ! સર્વ જૂભક દેવો દીર્ઘ વૈતાઢ્ય પર્વતો ઉપર, ચિત્ર-વિચિત્ર, યમક પર્વતો ઉપર તથા કાંચનક પર્વતો ઉપર રહે છે.
२१ जंभगाणंभंते ! देवाणं केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !एगंपलिओवमंठिई પUM II સેવ મતે સેવં મતે !! ભાવાર્થ - પ્રશ- હે ભગવન્! જંભક દેવોની સ્થિતિ કેટલા કાલની છે?
ઉત્તર– હે ગૌતમ! જંભક દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. || હે ભગવન્! આપ કહો છો