________________
[ ૧૪૬ |
શ્રી ભગવતી સૂત્ર-૪
(૩) અનિષ્ટ ગંધ (૪) અનિષ્ટ રસ (૫) અનિષ્ટ સ્પર્શ (૬) અનિષ્ટ ગતિ (૭) અનિષ્ટ સ્થિતિ (2) અનિષ્ટ લાવણ્ય (૯) અનિષ્ટ યશકીર્તિ (૧૦) અનિષ્ટ ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ. |८ असुरकुमारा दस ठाणाइं पच्चणुब्भवमाणा विहरंति, तंजहा- इट्ठा सद्दा, इट्ठा रूवा जावइटे उट्ठाण-कम्मबल-वीरियपुरिसक्कारपरक्कमे । एवं जावथणियकुमारा। ભાવાર્થ- અસુરકુમાર આદિ દેવો, દશ સ્થાનોનો અનુભવ કરે છે. (૧) ઇષ્ટ શબ્દ (૨) ઇષ્ટ રૂપ (૩) ઈષ્ટ ગંધ (૪) ઇષ્ટ રસ (૫) ઇષ્ટ સ્પર્શ યાવત્ (૧૦) ઇષ્ટ ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ. આ રીતે નિતકુમારો સુધી કહેવું જોઈએ. | ९ पुढविकाइया छ ठाणाई पच्चणुब्भवमाणा विहरति, तंजहा- इट्टाणिट्ठा फासा, इट्ठाणिट्ठागई, एवं जावपुरिसक्कास्परकम्मे । एवं जाववणस्सइकाइया। ભાવાર્થ - પૃથ્વીકાયિક જીવો છ સ્થાનોનો અનુભવ કરે છે. (૧) ઈનિષ્ટ સ્પર્શ (૨) ઇષ્ટનિષ્ટ ગતિથી (૬) ઈનિષ્ટ ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ પર્વતના છ સ્થાન જાણવા. આ રીતે વનસ્પતિકાયિક જીવો સુધી કહેવું જોઈએ. १० बेइंदिया सत्त ठाणाई पच्चणुब्भवमाणा विहरंति, तंजहा- इट्ठाणिट्ठा रसा, सेसं जहा एगिदियाण। ભાવાર્થ-બેઇન્દ્રિય જીવો સાત સ્થાનોનો અનુભવ કરે છે, યથા-ઈષ્ટાનિષ્ટ રસ, ઇત્યાદિશેષ એકેન્દ્રિયોની સમાન કહેવું જોઈએ. |११ तेइंदिया अट्ठ ठाणाई पच्चणुब्भवमाणा विहरंति,तंजहा- इट्ठाणिट्ठा गंधा, सेसं जहा बेइंदियाणं। ભાવાર્થ – તેઇન્દ્રિય જીવો આઠ સ્થાનોનો અનુભવ કરે છે યથા–ઈષ્ટાનિષ્ટ ગંધ, ઇત્યાદિ શેષ બેઇન્દ્રિયોની સમાન કહેવું જોઈએ. १२ चउरिदिया णवठाणाईपच्चणुब्भवमाणा विहरति,तंजहा- इट्ठाणिवारूवा,सेसं जहा तेइदियाणं। ભાવાર્થ - ચૌરેન્દ્રિય જીવો નવ સ્થાનોનો અનુભવ કરે છે, યથા– ઈષ્ટનિષ્ટરૂપ ઇત્યાદિ. શેષ વર્ણન તેઇન્દ્રિયની સમાન કહેવું જોઈએ. १३ पंचिंदियतिरिक्खजोणिया दस ठाणाइंपच्चणुब्भवमाणा विहरति,तंजहा- इट्टाणिट्ठा सदा जावपुरिसक्कार परक्कमे, एवं मणुस्सा वि, वाणमंतस्जोइसियवेमाणिया जहा असुरकुमारा। ભાવાર્થ - પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવો દશ સ્થાનોનો અનુભવ કરે છે. યથા- ઇનિષ્ટ શબ્દથી ઇષ્ટાનિષ્ટ ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ પર્વતના દશ સ્થાન. આ રીતે મનુષ્યોના વિષયમાં પણ કહેવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન અસુરકુમારોની સમાન છે.