________________
| શતક્ર–૧૩: ઉદ્દેશક-૭
[ ૯૧]
શતક-૧૩: ઉદ્દેશક
ભાષા
ભાષા વિષયક વિવિધ પ્રશ્નોત્તર:| १ रायगिहे जावएवं वयासी- आया भंते ! भासा, अण्णा भासा? गोयमा !णो आया भासा,अण्णा भासा। ભાવાર્થ - પ્રશ્ર-રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્!ભાષા, આત્મરૂપ (જીવ સ્વરૂ૫) છે કે અનાત્મરૂપ(આત્માથી ભિન્ન) છે?
ઉત્તર- હે ગૌતમ! ભાષા આત્મરૂપ નથી, અનાત્મરૂપ(આત્માથી ભિન્ન, પુદ્ગલ સ્વરૂપ) છે. | २ रूवि भंते ! भासा, अरूवि भासा? गोयमा ! रूविं भासा, णो अरूविं भासा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ભાષા રૂપી છે કે અરૂપી? ઉત્તર-હે ગૌતમ! ભાષા રૂપી છે, અરૂપી નથી. | ३ सचित्ता भंते ! भासा, अचित्ता भासा? गोयमा ! णो सचित्ता भासा, अचित्ता भास। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ભાષા સચિત્ત છે કે અચિત્ત છે? ઉત્તર- હે ગૌતમ!ભાષા સચિત્ત નથી, અચિત્ત છે. |४ जीवा भंते ! भासा,अजीवा भासा? गोयमा !णो जीवा भासा, अजीवा भासा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ભાષા જીવ છે કે અજીવ? ઉત્તર-હે ગૌતમ! ભાષા જીવ નથી, અજીવ
છે.
५ जीवाणं भंते ! भासा, अजीवाणं भासा? गोयमा ! जीवाणं भासा, णो अजीवाणं
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાષા જીવોને હોય છે કે અજીવોને? ઉત્તર-હે ગૌતમ! ભાષા જીવોને હોય છે, અજીવોને હોતી નથી. |६ पुट्विं भंते !भासा,भासिज्जमाणी भासा,भासासमयवीइक्कंता भासा?गोयमा! णो पुवि भासा, भासिज्जमाणी भासा,णो भासासमयवीइक्कता भासा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું બોલતા પહેલાં ભાષા કહેવાય, બોલતા સમયે ભાષા કહેવાય કે