________________
शत-१७: देश
અભીચિકુમારનો વૈરાનુબંધઃ१६ तएणं तस्स अभीइस्स कुमारस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि कुडुबजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- एवं खलु अहं उदायणस्स पुत्ते पभावईए देवीए अत्तए, तएणं से उदायणे राया ममं अवहाय णियग भाइणिज्जंकेसिकुमारंरज्जे ठावेत्ता समणस्स भगवओ जावपव्वइए । इमेणं एयारूवेणं महया अप्पत्तिएणं मणोमाणसिएणं दुक्खेणं अभिभूए समाणे अंतेउस्परियाल-संपरिखुडे सभडमत्तोवगरणमायाएवीतीभयाओणयराओणिग्गच्छइ,णिग्गच्छित्ता फुव्वाणुपुबिचरमाणे गामाणुगामंदूइज्जमाणे जेणेव चंपाणयरी, जेणेव कूणिए राया, तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता कूणिय राय उवसंपज्जित्ता ण विहरइ । तत्थ विण से विउलभोगसमिइसमण्णागए यावि होत्था । तएणं से अभीइकुमारे समणोवासए यावि होत्था, अभिगय जीवाजीवे जावविहरइ, उदायणम्मि रायरिसिम्मि समणुबद्धवरे यावि होत्था। ભાવાર્થ :- ત્યાર પછી એકદા રાત્રિના પાછલા પ્રહરમાં કુટુંબ જાગરણ કરતા અભીચિકુમારને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો- હું ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ છું, તેમ છતાં મારા પિતા ઉદાયન રાજાએ મને છોડીને ભાણેજ કેશીકુમારને રાજ્ય પર સ્થાપિત કરીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે પ્રવજ્યા ગ્રહણ કરી છે. આ પ્રકારના મહા અપ્રીતિરૂપ મનોમાનસિક દુઃખોથી પીડિત બનેલા, અભીચિકુમાર પોતાના અંતઃપુરના પરિવાર સહિત, પોતાની ઘરવખરી આદિ લઈને વીતિભય નગરમાંથી નીકળી ગયા અને અનુક્રમે ચાલતાં, ગ્રામાનુગ્રામ પસાર કરતાં ચંપા નગરીમાં આવીને કોણિક રાજાના આશ્રમમાં રહેવા લાગ્યા. ત્યાં પણ તેની પાસે વિપુલ ભોગ સામગ્રી હતી. તે સમયે અભીચિકુમાર જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક હતા. તેમ છતાં તેઓ ઉદાયન રાજર્ષિ પ્રતિ વૈરાનુબંધથી યુક્ત उता. વૈરાનુબંધનું પરિણામ: અભીચિકુમારની ગતિઃ१७ तेणं कालेणं तेणं समएणं इमीसे रयणप्पभाए पुढवीए णिरयपरिसामंतेसुचोसटुिं असुरकुमारावाससयसहस्सा पण्णत्ता । तएणंसे अभीइकुमारे बहूईवासाइंसमणोवासग परियागंपाउणइ, पाउणित्ता अद्धमासियाए सलेहणाए तीसंभत्ताइअणसणाए छेदेइ, छेदत्ता तस्स ठाणस्स अणालोइय-अपडिक्कते कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए णिरयपरिसामंतेसुचोसट्ठीए असुरकुमारावाससयसहस्सेसु अण्णयरंसि आयावा असुर-कुमारावासंसि आयावाअसुरकुमास्देवत्ताए उववण्णो । तत्थ णं अत्थेगइयाणं आयावगाणं असुरकुमाराणं देवाणं एगपलिओवमंठिई पण्णत्ता । तत्थ णं अभिइस्स वि देवस्स एगंपलिओवमं ठिई पण्णत्ता।
सेणं भंते ! अभीइदेवेताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं अणंतरं उव्वट्टित्ता कहिंगच्छिहिइ, कहिं उववज्जिहिइ? गोयमा ! महाविदेहे वासे