________________
શતક–૧૩: ઉદ્દેશક-૪
[ ૬૫ ]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેટલા અદ્ધા સમય અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! અદ્ધા સમય કદાચિતુ અવગાઢ હોય છે, કદાચિતુ અવગાઢ હોતા નથી. જો અવગાઢ હોય, તો અનંત અા સમય અવગાઢ હોય છે. ६६ जत्थणं भंते ! एगे अहम्मत्थिकायपएसे ओगाढे तत्थ केवइया धम्मत्थिकाय पए સા મોકા નો માં !પો ! ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જ્યાં અધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ત્યાં એક પ્રદેશ અવગાઢ હોય છે. ६७ केवइया भंते !अहम्मत्थिकायपएसा ओगाढा? गोयमा !णत्थि एक्को वि। सेसं जहा धम्मत्थिकायस्स। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન! અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક પણ પ્રદેશ અવગાઢ નથી. શેષ કથન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ. ६८ जत्थ णं भंते ! एगे आगासत्थिकायपएसे ओगाढे तत्थ केवइया धम्मत्थिकाय पएसा ओगाढा? गोयमा !सिय ओगाढा सिय णो ओगाढा; जइ ओगाढा एक्को। एवं अहम्मत्थिकाय पएसा वि। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જ્યાં આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! ત્યાં ધર્માસ્તિકાયના પ્રદેશ કદાચિત્ અવગાઢ હોય છે, કદાચિત્ અવગાઢ નથી, જો અવગાઢ હોય, તો એક પ્રદેશ અવગાઢ હોય છે, આ રીતે અધર્માસ્તિકાયના વિષયમાં પણ જાણવું જોઈએ. ६९ केवइया भंते आगासत्थिकाय पएसा ओगाढा? गोयमा !णत्थि एक्को वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યાં આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં આકાશાસ્તિકાયના બીજા કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક પણ પ્રદેશ અવગાઢ નથી. ७० केवइया भंते जीवत्थिकायपएसा ओगाढा? गोयमा ! सिय ओगाढा सिय णो ओगाढा,जइ ओगाढा अणंता । एवं जाव अद्धासमया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં જીવાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિતુ અવગાઢ હોય છે, કદાચિતુ હોતા નથી. જો અવગાઢ હોય, તો અનંત પ્રદેશ અવગાઢ હોય છે. આ રીતે આકાશાસ્તિકાય સાથે અદ્ધા-સમય પર્વતની અવગાઢતાનું કથન કરવું જોઈએ. ७१ जत्थणं भंते ! एगेजीवत्थिकायपएसे ओगाढे तत्थ केवइया धम्मत्थि कायपएसा