________________
|
૬૪
|
શ્રી ભગવતી સૂત્ર-૪
——
અહીં છ દ્રવ્યોની છ દ્રવ્યો સાથે પૃચ્છાના ૩૬ સૂત્ર થાય છે. તેને સંક્ષિપ્ત કરતાં પ્રસ્તુતમાં સાત સૂત્ર (ધર્માસ્તિકાયના અને એક સર્વનું સંક્ષિપ્ત સૂત્ર, એમ સાત સૂત્રો કહ્યા છે. અસ્તિકાય દ્રવ્યની અસ્તિકાયના પ્રદેશો સાથે સ્પર્શના:
દ્રવ્ય | ધમ.પ્રદેશ અધમ.પ્રદેશ | આકાશા.પ્રદેશ | જીવા. પ્ર. પુદ્ગલ. પ્ર.|કાલ પ્ર. ધર્માસ્તિકાય
અસંખ્ય અસંખ્ય અનંત અનંત | x/અનંત અધર્માસ્તિકાય અસંખ્ય
અસંખ્ય
અનંત અનંત x/અનંત આકાશાસ્તિકાય x/અસંખ્ય x/અસંખ્ય
x/અનંત x/અનંત x/અનંત જીવાસ્તિકાય અસંખ્ય અસંખ્ય અસંખ્ય
અનંત x/અનંત પુદ્ગલાસ્તિકાય અસંખ્ય અસંખ્ય અસંખ્ય અનંત
x/અનંત કાલ દ્રવ્ય અસંખ્ય અસંખ્ય અસંખ્ય અનંત
અનંત સૂચન:- (--) = સ્પર્શના નથી. x = કદાચિતુ ન સ્પર્શે. (૯) ધર્માસ્તિકાય આદિના પ્રદેશોની પરસ્પર અવગાઢતા :६० जत्थ णं भंते ! एगेधम्मत्थिकायपएसे ओगाढे,तत्थ केवइया धम्मत्थिकायपएसा ओगाढा? गोयमा ! णत्थि एक्को वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! જ્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ(રહેલો હોય) હોય ત્યાં ધર્માસ્તિકાયના અન્ય કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક પણ પ્રદેશ અવગાઢ નથી. ६१ केवइया भंते ! अहम्मत्थिकायपएसा ओगाढा? गोयमा ! एक्को। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ત્યાં અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક પ્રદેશ અવગાઢ હોય છે. ६२ केवइया भंते !आगासत्थिकायपएसा ओगाढा? गोयमा ! एक्को। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર-હે ગૌતમ! એક પ્રદેશ અવગાઢ હોય છે. |६३ केवइया भंते ! जीवत्थिकायपएसा ओगाढा? गोयमा !अणंता। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પ્રદેશ અવગાઢ હોય છે. ६४ केवइया भंते ! पोग्गलत्थिकायपएसा ओगाढा? गोयमा ! अणंता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પ્રદેશ અવગાઢ હોય છે. ६५ केवइया भंते ! अद्धासमया ओगाढा ? गोयमा ! सिय ओगाढा सिय णो ओगाढा,जइ ओगाढा अणता।