________________
૬૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ર
૪૨
સ્પર્શે છે. પંચપ્રદેશી કંધ જઘન્ય ૧૨ પ્રદેશને ઉત્કૃષ્ટ ૨૭ પ્રદેશોને સ્પર્શે છે;
- આકાશાસ્તિકાયની સ્પર્શના સર્વત્ર ઉત્કૃષ્ટ પદે જ થાય છે, જઘન્ય પદે થતી નથી કારણ કે આકાશ સર્વત્ર વિદ્યમાન છે. સખ્યાત પ્રદેશી સ્કંધની સ્પર્શના:- દશથી અધિક સંખ્યાની ગણનાને અહીં સૂત્રમાં સંખ્યાતામાં ગ્રહણ કરી છે. તેમાં ઉદાહરણરૂપે વીસ પ્રદેશ સ્કંધની સ્પર્શના આ રીતે જાણવી.યથા-વીસ પ્રદેશી અંધ લોકાત્તના ખૂણાના એક પ્રદેશ પર સ્થિત છે. ત્યાં તેના જઘન્ય અવગાહિત એક પ્રદેશની સ્પર્શના હોય, એક દિશામાં એક પ્રદેશની સ્પર્શના હોય, અન્ય બે દિશામાં વીસ-વીસ પ્રદેશની સ્પર્શના હોય છે. આ રીતે કુલ ૧+૧+૨+૨૦=૪૨ પ્રદેશની જઘન્ય સ્પર્શના હોય છે. આ અવસ્થામાં કુલ ત્રણ દિશામાં અલોકના કારણે ધર્માસ્તિકાયની સ્પર્શના હોતી નથી. શેષ ત્રણ દિશા અને સ્વયંની અવગાહિત પ્રદેશની સ્પર્શના હોય છે. ઉત્કષ્ટ સ્પર્શના ૧૦૨ પ્રદેશોની લોક મધ્યગત વીસ પ્રદેશ સ્કંધની થાય છે. તે અવસ્થામાં ચારેય દિશા અને સ્વયં અવગાહિત એમ પાંચે ય દિશામાં વીસ-વીસ પ્રદેશની સ્પર્શના હોય છે. તેથી ૪+૧૨૮=૧૦૦ પ્રદેશ અને ઉપર નીચેનો એક-એક પ્રદેશ સ્પર્શના હોય છે. તેથી કુલ ૧૦૦+૨=૧૦૨ પ્રદેશોની ઉત્કૃષ્ટ સ્પર્શના થાય છે. પુદ્ગલ સ્કંધોની ધમસ્તિકાયાદિના પ્રદેશો સાથે સ્પર્શના:મુગલ પ્રદેશ સંખ્યા | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ક | ૭ | ૮ | ૯ | ૧૦ | ૨૦ | ધર્મા. આદિના પ્રદેશોની | ૪ | ૬
૧૬ | ૧૮ | ૨૦ જઘન્ય સ્પર્શના ઉત્કૃષ્ટ સ્પર્શના | ૭ | ૧૨ | ૧૭ | રર | ૨૭ | ૩ર | ૩૭ | ૪૨ | ૪૭ | પર | ૧૦ર અસંખ્યાત પ્રદેશી અને અનંત પ્રદેશી સ્કંધની સ્પર્શના - અસંખ્યાત અને અનંત પ્રદેશી ઢંધો એક પ્રદેશાવગાઢ રૂપે લોકાન્ત ખૂણામાં હોય ત્યારે ધર્માસ્તિકાયના પ્રદેશોની જઘન્ય સ્પર્શના હોય છે અને અસંખ્યાત પ્રદેશાવગાઢ રૂપે લોકની અંદર હોય ત્યારે ઉત્કૃષ્ટ પદે ધર્માસ્તિકાયના પ્રદેશની સ્પર્શના હોય છે. અસંખ્યાત પ્રદેશી સ્કંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત પ્રદેશોને સ્પર્શે છે તે બંને અસંખ્યાતમાં તફાવત છે. જઘન્ય પદે નાનો અસંખ્યાત હોય છે અને ઉત્કૃષ્ટ પદે મોટો અસંખ્યાત હોય છે.
લોકાકાશના અસંખ્યાત પ્રદેશ હોવાથી અનંત પ્રદેશ સ્કંધ અસંખ્યાત પ્રદેશાવગાઢ જ થઈ શકે છે અને જઘન્ય એક પ્રદેશાવગાઢ થઈ શકે છે. લોકના જે ભાગમાં સ્થિત હોય તે પ્રમાણે તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત પ્રદેશની જ સ્પર્શના થાય છે. પુગલ સ્કંધોની અસ્તિકાય પ્રદેશો સાથે સ્પર્શના:પુગલ ધર્મા.-અધર્મા, પ્રદેશ સ્પર્શના | આકાશા. પ્રદેશ | જીવ. પુદ્ગલ કાલ વિભાગ
જઘન્ય | ઉત્કૃષ્ટ | સ્પર્શના ઉત્કૃષ્ટ | પ્રદેશ સ્પર્શના | સ્પર્શના પરમાણુ
અનંત x/અનંત ક્રિપ્રદેશી
અનંત x/અનંત ત્રિપ્રદેશી
x/અનંત ચતુષ્પદેશી
અનંત x/અનંત
અનંત