________________
શતક-૧૩: ઉદ્દેશક-૪
૧
અનંત
અનંત
ಸ : -
ಸ
૨૨.
પર
ಸ ૬ ૬ .
ಸ ಸ
પાંચ પ્રદેશી
અનંત x/અનંત છ પ્રદેશી
x/અનંત સાત પ્રદેશી
અનંત x/અનંત આઠ પ્રદેશી
x/અનંત નવ પ્રદેશી
x/અનંત દશ પ્રદેશી
પર
x/અનંત સંખ્યાત પ્રદેશી સં.૪૨+૨ સં.૪૫+૨ સં.x૫+૨
x/અનંત અસંખ્યાત પ્રદેશી | અસં.૪૨+૨ | અસં.x૫+ર અસં.x૫૨
x/અનંત અનંત પ્રદેશી | અસં.૪૨+૨ | અસં.૪૫+૨ અસં.૪૫+૨
x/અનંત સૂચના:- કોષ્ટકમાં પ્રયુક્ત ૪ = કદાચિત્ ન સ્પર્શે. સં = સંખ્યાતા, અસં. = અસંખ્યાતા. અદ્ધાસમયની સ્પર્શના :५० एगे भंते ! अद्धासमए केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढे ? गोयमा !सत्तहिं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અદ્ધા-કાલનો એક સમય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! સાત પ્રદેશોને સ્પર્શે છે. ५१ केवइएहिं भंते ! अहम्मत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! एवं चेव, एवं आगासत्थिकाएहि वि। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! ઉપરોકત પ્રમાણે જાણવું જોઈએ. આ જ રીતે આકાશાસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના જાણવી જોઈએ. ५२ केवइएहिं भंते ! जीवत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! अणंतेहिं । एवं जाव अद्धासमएहि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! તે જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પ્રદેશોને સ્પર્શે છે. આ જ રીતે યાવત અનંત અદ્ધા સમયને સ્પર્શે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અદ્ધકાળ દ્રવ્યના પ્રદેશની ધર્માસ્તિકાય આદિના પ્રદેશ સાથે સ્પર્શના દર્શાવી છે અદ્ધાકાલ અઢીદ્વીપમાં જ હોય છે તેથી તે લોકાંતમાં નથી. તે કારણે લોકાંતમાં થનાર ધર્માસ્તિકાયાદિની જઘન્ય, મધ્યમ ત્રણ, ચાર આદિ પ્રદેશની સ્પર્શના થતી નથી પરંતુ લોક મધ્યમાં થનાર ઉત્કૃષ્ટ સાત પ્રદેશની સ્પર્શના થાય છે. તેમાં તે છ દિશાના છે અને સ્વ આશ્રિત આકાશપ્રદેશ પર રહેલ ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, તેમ ૭ પ્રદેશને સ્પર્શે છે. અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ સાત-સાત પ્રદેશને સ્પર્શે છે. આકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર જીવોના અનંત પ્રદેશો હોય છે. પુલ અને કાળ દ્રવ્યના અનંત પ્રદેશો હોય છે. તેથી તે અદ્ધા સમયનો પ્રદેશ અનંત જીવ પ્રદેશોને, અનંત પુલ પ્રદેશોને અને અનંત અદ્ધા સમયના પ્રદેશને સ્પર્શે છે.