________________
શતક—૧૩: ઉદ્દેશક-૪
લોકાન્ત સીધા ભાગ ઉપર
અશ્લોકાન્ત સીધા ભાગ ઉપર
વસનાડી લોક
શોકની અંદર
અલોકની અંદર
અશોક
ત્રણ દિશામાં બે દિશામાં લોક
લોક
અશ્લોકાને વકભાગ
ઉપર
અલૌક
અશોક
લોક
ત્રણ દિશામાં વેક
SETT
અશીકાન્ત ખૂણામાં લોકાન્ત ખૂણામાં
લોક
અલોક
બે દિશામાં અલોક
૧૫
અણુક
લોકાને વભાગ ઉપર
અશોક
૩. આકાશાસ્તિકાયની આકાશાસ્તિકાય સાથે સ્પર્શના :– લોક કે અલોકના પ્રત્યેક આકાશપ્રદેશ છ દિશાના અન્ય છ આકાશ પ્રદેશને સ્પર્શે છે.
(૪–૫) આકાશાસ્તિકાયની જીવ અને પુદ્ગલ સાથે સ્પર્શના :– આકાશ દ્રવ્યના કેટલાક પ્રદેશો જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના પ્રદેશોને સ્પર્શે છે. કેટલાક સ્પર્શતા નથી. જે સ્પર્શે છે તે અનંત પ્રદેશોને સ્પર્શે છે.
અલોકમાં જીવ કે પુદ્ગલાદિ દ્રવ્યો નથી. તેથી અલોકગત આકાશ પ્રદેશો જીવ પ્રદેશો કે પુદ્દગલ પ્રદેશોને સ્પર્શતા નથી. લોકના પ્રત્યેક આકાશ પ્રદેશ ઉપર અનંતા જીવ પ્રદેશો અને પુદ્ગલ પ્રદેશો છે તેથી અલોકાન્ત રહેલા, લોકને સ્પર્શતા અલૌકાકાશના પ્રદેશો તે જીવ અને પુદ્દગલ દ્રવ્યના અનંત પ્રદેશોને સ્પર્શે છે અને લોકાકાશના સમસ્ત આકાશ પ્રદેશો છએ દિશાના અને સ્વ આશ્રિત અનંત જીવ તથા પુદ્ગલના પ્રદેશોને સ્પર્શે છે.
(૬) આકાશાસ્તિકાયની કાળ દ્રવ્ય સાથે સ્પર્શનાઃ– આકાશના કેટલાક પ્રદેશો કાળને સ્પર્શે છે. કેટલાક પ્રદેશો સ્પર્શતા નથી. જે સ્પર્શે છે તે અનંત કાળ પ્રદેશને સ્પર્શે છે અલોકમાં કાળ દ્રવ્ય નથી તેથી ત્યાં રહેલા આકાશ પ્રદેશો કાળ દ્રવ્યને સ્પર્શતા નથી. વ્યવહાર કાળ(અહાકાળ) અઢીદ્વીપમાં જ છે. અઢીઢીપગત આકાશ પ્રદેશો તેને સ્પર્શે છે અને અનંત ભૂતકાળ તથા ભવિષ્યકાળના સમયોને એક એક આકાશ પ્રદેશોએ સ્પર્ધા છે તે અપેક્ષાએ અઢીઢીપગત આકાશ પ્રદેશો અનંત કાળદ્રવ્યને સ્પર્શે છે. સ્થિતિ રૂપકાળ સમસ્ત લોકમાં છે, જેની અહીં પૃચ્છા નથી.
જીવાસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના ઃ- લોકાન્તે ખૂણામાં સ્થિત જીવ પ્રદેશો ધર્માસ્તિકાયના તથા અધર્માસ્તિકાયના ૪ પ્રદેશોને, વક્રભાગ પર સ્થિત જીવ પ્રદેશો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પાંચ પ્રદેશોને, લોકાન્તે સીધા ભાગ પર સ્થિત જીવ પ્રદેશો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના ૬ પ્રદેશોને અને