________________
| २२ ।
શ્રી ભગવતી સૂત્ર-૨
अपरिसेसिया लवणसमुद्दस्स वि भाणियव्वा, णवरं अभिलावो इमो णेयव्वोजया णं भंते ! लवणे समुद्दे दाहिणड्डे दिवसे भवइ, तं चेव जाव तया णं लवणसमुद्दे पुरत्थिम-पच्चत्थिमे णं राई भवइ ।
एवं एएणं अभिलावेणं णेयव्वं जाव जया णं भंते ! लवणसमुद्दे दाहिणड्डे ओसप्पिणी पडिवज्जइ तया णं उत्तरड्डे वि ओसप्पिणी पडिवज्जइ, जया णं उत्तरड्डे ओसिप्पिणी पडिवज्जइ तया णं लवणसमुद्दे पुरथिम-पच्चत्थिमेणं णेवत्थि ओसप्पिणी, णेवत्थि उस्सप्पिणी, अवट्ठिएणं तत्थ काले पण्णत्ते समणाउसो?
हंता गोयमा ! एवं चेव ।
भावार्थ:-प्र-भगवन ! सव समुद्रमा सुर्य शानोमi Gध्य पाभी मनिओएमा अस्त થાય છે? ઈત્યાદિ સૂત્ર ૩ થી ૧ની સમાન પ્રશ્ન પૂછવા.
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના સૂર્યના સંબંધમાં જે વક્તવ્યતા કહી છે તે સંપૂર્ણ વક્તવ્યતા અહીં લવણ સમુદ્રગત સૂર્યના સંબંધમાં પણ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે આ વક્તવ્યતામાં પાઠના ઉચ્ચારણમાં જંબૂદ્વીપ શબ્દની જગ્યાએ લવણ સમુદ્ર શબ્દનો પ્રયોગ કરવો, તે આ પ્રમાણે છે– હે ભગવન્!
જ્યારે લવણ સમુદ્રના દક્ષિણ વિભાગમાં દિવસ હોય ત્યારે ઉત્તર વિભાગમાં પણ દિવસ હોય અને ત્યારે લવણ સમુદ્રના પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય? આ અભિલાપ દ્વારા સર્વ વર્ણન કરતાં અંતે આ કથન કરવું જોઈએ કે– હે ભગવન્! જ્યારે લવણ સમુદ્રના દક્ષિણ વિભાગમાં અવસર્પિણીકાલ હોય ત્યારે શું ઉત્તર વિભાગમાં પણ અવસર્પિણી કાલ હોય જ્યારે ઉત્તર વિભાગમાં અવસર્પિણીકાલ હોય ત્યારે શું લવણ સમદ્રના પૂર્વ-પશ્ચિમમાં અવસર્પિણીકાલ હોતો નથી, ઉત્સર્પિણીકાલ હોતો નથી પરંતુ હે આયુષ્યમાનું શ્રમણપુંગવ ! શું ત્યાં અવસ્થિત(અપરિવર્તનીય)કાલ હોય ?
उत्तर-, गौतम! ते ४ शत डोय छे. १८ धायइसंडे णं भंते !दीवे सूरिया उदीणपाईणमुग्गच्छ पाईणदाहिणमागच्छंति, पुच्छा ?
गोयमा ! जच्चेव जंबुद्दीवस्स वत्तव्वया भणिया तच्चेव सव्वा अपरिसेसिया धायइसंडस्स वि भाणियव्वा, णवरं इमेणं अभिलावेणं सव्वे आलावगा भाणियव्वाजया णं भंते ! धायइसंडे दीवे दाहिणड्डे दिवसे भवइ, तया णं उत्तरड्डे वि, जया णं उत्तरड्डे दिवसे भवइ तया णं धायइसंडे दीवे मंदराणं पुरथिमपच्चत्थिमे णं राई भवइ?