SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫ઃ ઉદ્દેશક-૧ 'શતક-પ : ઉદ્દેશક-૧ - રવિ દશ ઉદેશકોના નામ :१. चंपरवि अणिल गंठिय, सद्दे छउमाउ एयण णियंठे । रायगिह चंपचंदिमा य, दस पंचमम्मि सए ॥ ભાવાર્થ - આ શતકમાં દશ ઉદ્દેશક છે, તેના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) ચંપારવિ, (૨) અનિલવાયુ, (૩) ગ્રંથી, (૪) શબ્દ, (૫) છદ્મસ્થ, (૬) આયુષ્ય, (૭) એજન, (૮) નિગ્રંથ, (૯) રાજગૃહ, (૧૦) ચંપાચંદ્રિમ. વિવેચન : પ્રસ્તુત ગાથામાં દર્શાવેલા ઉદ્દેશકના નામો, તેના આદ્ય અથવા મુખ્ય વિષયોના આધારે છે. (૧) પંપ – પ્રથમ ઉદ્દેશકમાં ચંપાનગરીમાં પુછાયેલા સૂર્ય વિષયક પ્રશ્નોત્તર હોવાથી તેનું નામ "ચંપરવિ' છે. (ર) પિત્ત :- બીજા ઉદેશકમાં વિવિધ દષ્ટિકોણથી ચાર પ્રકારના વાયુનું પ્રતિપાદન હોવાથી તેનું નામ 'અનિલ' છે. (૩) ખંડિયે - ત્રીજા ઉદ્દેશકમાં જાલગ્રંથીના ઉદાહરણથી એક સમયમાં બે આયુષ્ય વેદન સંબંધી મિથ્યા માન્યતાનું પ્રરૂપણ હોવાથી તેનું નામ 'ગ્રંથી' છે. (૪) સદ્ – ચોથા ઉદ્દેશકમાં છવસ્થ અને કેવળીની શબ્દશ્રવણશક્તિ વિષયક નિરૂપણ હોવાથી તેનું નામ 'શબ્દ' છે. (૫) છડમ :- પાંચમા ઉદ્દેશકમાં છદ્મસ્થ સંબંધી વક્તવ્યતા હોવાથી તેનું નામ 'છદ્મસ્થ' છે. () મા - છઠ્ઠા ઉદ્દેશકમાં અલ્પાયુ, દીર્ધાયુ બંધના કારણો વગેરે આયુષ્ય સંબંધી કથન હોવાથી તેનું નામ 'આયુષ્ય' છે. (૭) :- સાતમા ઉદ્દેશકમાં પુદ્ગલના કંપનાદિની વિચારણા હોવાથી તેનું નામ 'એજન' છે. (૮) fથયડે – આઠમા ઉદ્દેશકના પ્રારંભમાં નિગ્રંથ નામના અણગારના પ્રશ્નોત્તર હોવાથી તેનું નામ
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy