SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર–૨ અને નારદપુત્ર અણગારનો વાર્તાલાપ, સંસારી અને સિદ્ધ જીવોની હાનિ–વૃદ્ધિ અને અવસ્થિતિનું કાલમાન, જીવોમાં સોપચય સાપચય આદિ વિષયોની પ્રરૂપણા છે. ૨ * ઉદ્દેશક-૯ઃ– રાજગૃહનું સ્વરૂપ, સમસ્ત જીવોના નિવાસ સ્થાનમાં પ્રકાશ અને અંધકાર તથા સમયાદિ કાલજ્ઞાન, પાર્શ્વપત્ય સ્થવિરો દ્વારા લોક સંબંધી સમાધાન અને દેવોના ભેદ–પ્રભેદોનું વર્ણન છે. * ઉદ્દેશક—૧૦ :– ચંદ્રના ઉદય, અસ્ત આદિનું અતિદેશપૂર્વક સંક્ષિપ્ત વર્ણન છે. ܀܀܀܀܀
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy