________________
शत-9: देश-९
| ४०
| १५ से केणटेणं भंते ! एवं वुच्चइ रहमुसले संगामे, रहमुसले संगामे ?
गोयमा ! रहमुसले णं संगामे वट्टमाणे एगे रहे अणासए असारहिए अणा- रोहए समुसले महया जणक्खयं जणवहं जणप्पमदं जणसंवट्टकप्पं रुहिरकद्दमं करेमाणे सव्वओ समंता परिधावित्था । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- रहमुसले संगामे, रहमुसले संगामे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રથમુસલ સંગ્રામને રથમુસલ સંગ્રામ શા માટે કહે છે?
ઉત્તર– હે ગૌતમ ! રથમુસલ સંગ્રામમાં અશ્વ રહિત, સારથિ રહિત અને યોદ્ધાથી રહિત, કેવળ મુસલ સહિત એક રથ જનસંહાર, જન વધ, જન પ્રમર્દન, જનપ્રલય અને લોહીનું કીચડ કરતો ચારે બાજુ દોડતો હતો; તેથી હે ગૌતમ ! તે સંગ્રામને રથમૂસલ સંગ્રામ કહે છે. १६ रहमुसले णं भंते ! संगामे वट्टमाणे कइ जणसयसाहस्सीओ वहियाओ?
गोयमा ! छण्णउई जणसयसाहस्सीओ वहियाओ? ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રથમુસલ સંગ્રામમાં કેટલા લાખ મનુષ્યો મર્યા?
12- 3 गौतम ! २थभुसाल संग्राममा(त मे हिवसे) & साप मनुष्यो मर्या. १७ ते णं भंते ! मणुया णिस्सीला जाव कहिं उववण्णा?
गोयमा ! तत्थ णं दससाहस्सीओ एगाए मच्छीए कुच्छिसि उववण्णाओ। एगे देवलोगेसु उववण्णे । एगे सुकुले पच्चायाए । अवसेसा ओसण्णं णरगतिरिक्ख- जोणिएसु उववण्णा । ભાવાર્થ - પ્રશ્ર– હે ભગવન્! શીલ રહિત આદિ વિશેષણયુક્ત તે મનુષ્યો મૃત્યુના સમયે મરીને ક્યાં गया, ज्या उत्पन्न थया?
ઉત્તર- હે ગૌતમ! તેમાંથી દસ હજાર મનુષ્યો એક માછલીના ઉદરમાં ઉત્પન્ન થયા, એક મનુષ્ય દેવલોકમાં ઉત્પન્ન થયો, એક મનુષ્ય ઉત્તમ કુળ(મનુષ્ય ગતિ)માં ઉત્પન્ન થયો અને શેષ મનુષ્યો પ્રાયઃ નરક અને તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયા. १८ कम्हा णं भंते ! सक्के देविंदे देवराया, चमरे य असुरिंदे असुरकुमारराया कूणियरण्णो साहेज्जं दलयित्था ।
गोयमा ! सक्के देविंदे देवराया पुव्वसंगइए, चमरे असुरिंदे