________________
શ્રી ભગવતી સૂત્ર–૨
असुरकुमारराया परियायसंगइए; एवं खलु गोयमा ! सक्के देविंदे देवराया, चमरे य असुरिंदे असुरकुमारराया कूणियस्स रण्णो साहेज्जं दलयित्था । શબ્દાર્થ :- પુસTE = પૂર્વભવના ગૃહસ્થ જીવનના સાથી–કાર્તિક શેઠ પરિયાય સંગÇ - તાપસ પ્રવ્રજ્યાના સાથી-પૂરણ તાપસ.
४०४
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર અને અસુરેન્દ્ર અસુરરાજ ચમર આ બંનેએ કોણિક
રાજાને કયા કારણથી સહાયતા આપી હતી ?
ઉત્તર– હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર કોણિક રાજાના પૂર્વભવના મિત્ર હતા અને અસુરેન્દ્ર અસુરરાજ ચમર, કોણિક રાજાના તાપસ અવસ્થાના સાથી હતા. તેથી હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર અને અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર કોણિક રાજાને સહાયતા આપી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રથમુસલ સંગ્રામનું વર્ણન છે; તે પ્રાયઃ મહાશિલાકંટક સંગ્રામ સમાન છે. વિશેષતા આ પ્રમાણે છે–
મહાશિલાકંટક સંગ્રામમાં
બે ઈન્દ્ર ઉદાઈ હસ્તી કવચની વિકુર્વણા ૮૪ લાખનો સંહાર
પ્રાયઃ નરક અને તિર્યંચ ગતિમાં ગયા
રથમુસલ સંગ્રામમાં
ત્રણ ઈન્દ્ર
ભૂતાનંદ હસ્તી ઢાલની વિકુર્વણા ૯૬ લાખનો સંહાર
૧૦ હજાર માછલીના ઉદરમાં ઉત્પન્ન થયા એક મનુષ્ય થયા અને એક દેવ થયા શેષ પ્રાયઃ નરક અને તિર્યંચ ગતિમાં
સંગ્રામમાં મરનારાઓ સંબંધી લોકવાદ :
१९ बहुजणे णं भंते ! अण्णमण्णस्स एवमाइक्खइ, जाव परूवेइ - एवं खलु बहवे मणुस्सा अण्णयरेसु उच्चावएसु संगामेसु अभिमुहा चेव पहया समाणा कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति; તે તમેય મતે ! Ë ?
गोयमा ! जण्णं से बहुजणो अण्णमण्णस्स एवं आइक्खइ जाव उववत्तारो