________________
| उ८८ |
શ્રી ભગવતી સૂત્ર-૨
પોતાના સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! શીધ્ર 'ઉદાયી' નામના હસ્તિરાજ (પટ્ટહસ્તિ)ને તૈયાર કરો અને અશ્વ, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને શસ્ત્રા-સ્ત્રાદિથી સુસજ્જિત કરો. આ પ્રમાણે કાર્ય કરીને, કાર્ય સંપન્ન થઈ ગયાની શીધ્ર સૂચના આપો. | ६ तएणं ते कोडुंबियपुरिसा कोणिएणं रण्णा एवं वुत्ता समाणा हट्ठ-तुट्ठ जाव अंजलिं कटु 'एवं सामी ! तहत्ति' आणाए विणएणं वयणं पडिसुणंति, पडिसुणित्ता खिप्पामेव छेयायरियोवएसमइकप्पणा-विकप्पेहिं सुणिउणेहिं, एवं जहा उववाइए जाव भीमं संगामियं अउज्झं उदाइं हत्थिरायं पडिकप्पेंति, हय गय जाव सण्णाति, सण्णाहित्ता जेणेव कूणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव कूणियस्स रण्णो तमाणत्तिय पच्चप्पिणति ।। शार्थ:- अउज्झं = छेनी साथे युद्ध ४२ भु१४८ छ तेवा तमाणत्तियं पच्चपिणंति = तनी ॥२॥ પાછી સોંપી. ભાવાર્થ-ત્યારપછી કોણિકરાજાએ કૌટુમ્બિક પુરુષોને આ પ્રમાણે કહ્યું, ત્યારે કૌટુમ્બિક પુરુષ હૃષ્ટ-તુષ્ટ થયા. મસ્તક પર અંજલિ કરીને, આજ્ઞા શિરોધાર્ય કરીને, તેઓએ કોણિક રાજાને આ પ્રમાણે કહ્યું– જેવી આપની આજ્ઞા છે તે તેમ જ થશે. એ પ્રમાણે કહીને તેઓએ વિનયપૂર્વક વચનનો સ્વીકાર કર્યો, વચન સ્વીકારીને નિપુણ આચાર્યોના ઉપદેશથી પ્રશિક્ષિત અને તીક્ષ્ણ બુદ્ધિ કલ્પનાના વિકલ્પોથી સુનિપુણ ઔપપાતિક સૂત્રાનુસાર વિશેષણોથી યુક્ત યાવતુ ભયંકર અને જેની સાથે યુદ્ધ કરવું અતિશય મુશ્કેલ છે તેવા ઉદાયી નામના હસ્તિરાજને સુસજ્જિત કર્યો. તેમજ ઘોડા, હાથી, રથ અને યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેના પણ સુસજ્જિત કરી. સુસજ્જિત કરીને જ્યાં કોણિકરાજા હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને તેઓએ કોણિકરાજાને તેમની ઉક્ત આજ્ઞા પાછી સોંપી અર્થાત્ આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન થવાની સૂચના આપી. |७ तएणं से कूणिए रायाजेणेव मज्जणघरंतेणेव उवागच्छइ उवागच्छित्ता,मज्जणघरं अणुप्पविसइ, मज्जणघरं अणुप्पविसित्ता हाए जाव सव्वालंकारविभूसिएसण्णद्धबद्ध-वम्मियकवए, उप्पीलिय-सरासणपट्टिए, पिणद्धगेवेज्ज-विमलवरबद्ध-चिंधपट्टे, गहियाउहप्पहरणे, सकोरंट-मल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणंचउचामर-बालवीइयंगे, मंगलजयसद्दकयालोए एवं जहा उववाइए जावजेणेव उदाई हत्थिराया तेणेव उवागच्छइ उवागच्छित्ता उदाई हत्थिरायं दुरूढे । शार्थ:- सण्णद्धबद्ध वम्मियकवए = सनद्धपद्ध-शस्त्राहिथी
स
वय धार। इशने उप्पिलियसरासणपट्टिएथेला धनुई ने धा२।४रीने पिणद्धगेवेज्ज-विमलवरबद्ध चिंघपट्टे = गणामां आभूषा पासने उत्तमोत्तम थिमपटांधीने गहियाउहप्पहरणे = आयुध = महा