________________
શતક-૭ : ઉદ્દેશક ૭
उड्ड रूवाइं अणालोएत्ता णं पासित्तए, जे णं णो पभू अहे रूवाइं अणालोएत्ता जं पासित्तए; एस णं गोयमा ! पभू वि अकामणिकरणं वेयणं वेदेति ।
૩૮૫
શબ્દાર્થ:- વિના વેળ = દીપક વિના અભિજ્ઞાત્તા = જોયા વિના અળવયનિવૃત્તા પાછળના ભાગને જોયા વિના અળવજ્ઞોત્તા = અવલોકન કર્યા વિના.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સમર્થ હોવા છતાં પણ જીવ અકામનિકરણ વેદના કેવી રીતે વેદે છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) જેમ જીવ સમર્થ હોવા છતાં અંધકારમાં દીપક વિના રૂપ(પદાર્થ)ને જોવામાં સમર્થ નથી, (૨) જેમ અવલોકન કર્યા વિના સમ્મુખ રહેલા પદાર્થોને જોઈ શકતા નથી, (૩) અવેક્ષણ—નજર કર્યા વિના પાછળના ભાગને જોઈ શકતા નથી, (૪) અવલોકન કર્યા વિના પાર્શ્વભાગની બંને તરફના પદાર્થોને જોઈ શકતા નથી, (૫) અવલોકન કર્યા વિના ઉપરના રૂપો(પદાથો)ને જોઈ શકતા નથી, (૬) અવલોકન કર્યા વિના નીચેના રૂપો(પદાર્થો)ને જોઈ શકતા નથી; તેમજ હે ગૌતમ ! અસંજ્ઞી જીવ સમર્થ હોવા છતાં અકામનિકરણ વેદના વેદે છે.
२६ अत्थि णं भंते ! पभू वि पकामणिकरणं वेयणं वेदेंति ? हंता, अत्थि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું સમર્થ હોવા છતાં પણ જીવ પ્રકામનિકરણ એટલે તીવ્ર ઈચ્છાપૂર્વક વેદના વેદે છે ? ઉત્તર- હા, ગૌતમ ! વેદે છે.
२७ कहं णं भंते! भू वि पकामणिकरणं वेयणं वेदेति ?
गोमा ! जे णं णो पभू समुद्दस्स पारं गमित्तए, जे णं णो पभू समुद्दस्स पारगयाइं रूवाइं पासित्तए, जे णं णो पभू देवलोगं गमित्तए, जे णं णो पभू देवलोगगयाइं रूवाइं पासित्तए; एस णं गोयमा ! पभू वि पकामणिकरणं वेयणं વેવૃત્તિા ॥ લેવું મંતે ! તેવ મતે ॥
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સમર્થ હોવા છતાં જીવ પ્રકામનિકરણ વેદનાને કેવી રીતે વેદે છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) જેમ કોઈ વ્યક્તિ સમુદ્ર પાર કરવામાં સમર્થ નથી; (૨) સમુદ્રની પેલે પાર રહેલા રૂપોને જોવામાં સમર્થ નથી; (૩) દેવલોકમાં જવાને સમર્થ નથી અને (૪) દેવલોકમાં રહેલા રૂપોને જોઈ શકતા નથી; તેમજ હે ગૌતમ ! તે મનુષ્ય પ્રકામનિકરણ(તીવ્ર ઈચ્છાપૂર્વક) વેદના વેદે છે.II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંશી અને અસંશી જીવોના સુખ કે દુઃખ રૂપ વેદનને અકામનિકરણ અને પ્રકામ–