________________
૩૮૪
શ્રી ભગવતી સત્ર-૨
છવાસ્થ અને અધોવધિજ્ઞાની
પરમાવધિજ્ઞાની અને કેવળજ્ઞાની
ભોગી
ક્ષીણભોગી
દેવલોકગામી
તભવ મોક્ષગામી
ભોગ ત્યાગે તો મહાનિર્જરા કરી શકે
ભોગ ત્યાગી જ છે. ત્રીજા સૂત્રથી સ્પષ્ટ થાય છે કે પરમાવધિજ્ઞાની તે જ ભવે મોક્ષે જાય છે. અકામનિકરણ અને પ્રકામનિકરણ વેદના :२३ जे इमे भंते ! असण्णिणो पाणा, तं जहा- पुढविक्काइया जाव वणस्सइकाइया, छट्ठा य एगइया तसा; एए णं अंधा, मूढा, तमं पविट्ठा तमपडलमोहजालपडिच्छण्णा अकामणिकरणं वेयणं वेदेतीत्ति वत्तव्वं सिया?
हंता गोयमा ! जे इमे असण्णिणो पाणा जाव वेयणं वेदेतीति वत्तव्वं सिया। શબ્દાર્થ:-અમળવળ = અનિચ્છાએ, અજાણપણે, અજ્ઞાનરૂપે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે અસંશી (મનરહિત) પ્રાણી છે, યથા– પૃથ્વીકાયિકાદિ પાંચ સ્થાવર તથા છઠ્ઠા કેટલાક ત્રસકાયિક(સંમૂર્છાિમ) જીવ છે, જે અંધ છે, મૂઢ છે, અજ્ઞાનરૂપ અંધકારમાં પ્રવિષ્ટ છે, જ્ઞાનાવરણીયરૂપ તમઃપટલ અને મોહજાલથી આચ્છાદિત છે, તે અકામનિકરણ વેદના વેદે છે, શું એમ કહી શકાય છે?
ઉત્તર- હા, ગૌતમ! જે પૃથ્વીકાયિકાદિ અસંજ્ઞી જીવો છે યાવત તે સર્વ અકામનિકરણ વેદના વેદે છે; એ પ્રમાણે કહી શકાય. २४ अत्थि णं भंते ! पभू वि अकामणिकरणं वेयणं वेदेति ? हंता, अत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સમર્થ હોવા છતાં પણ જીવ અકામનિકરણ–અનિચ્છાપૂર્વક વેદના વેદે છે? ઉત્તર- હા, ગૌતમ ! વેદે છે. | २५ कह णं भंते ! पभू वि अकामणिकरणं वेयणं वेदेति ?
गोयमा ! जे णं णो पभू विणा पईवेणं अंधकारंसि रूवाइं पासित्तए, जेणं णो पभूपुरओरूवाइंअणिज्झाइत्ताणंपासित्तए, जेणंणोपभूमग्गओरूवाइंअणवयक्खित्ता णं पासित्तए, जे णं णो पभू पासओ रूवाइं अणवलोइत्ता णं पासित्तए, जे णं णो पभू