________________
[ ૩૮૨ |
શ્રી ભગવતી સૂત્ર-૨
બતે ! મર્દ પયં વદ ?
गोयमा ! णो इणढे समढे। पभूणं भंते ! से उठाणेण वि कम्मेण वि बलेण वि वीरिएण वि पुरिसक्कारपरक्कमेण वि अण्णयराई विउलाई भोगभोगाइ भुजमाणे विहरित्तए, तम्हा भोगी; भोगे परिच्चयमाणे महाणिज्जरे, महापज्जवसाणे भवइ । શબ્દાર્થ – વિર = ભવિષ્યમાં, અલ્પ સમયમાં જ હીમોm = ભોગ ભાવનાથી મુક્ત. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે છાસ્થ મનુષ્ય અલ્પ સમયમાં જ કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થવાના હોય છે. તે ક્ષીણભોગી(ભોગ ભાવનાથી મુક્ત) હોય છે અને તે ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર–પરાક્રમ હોવા છતાં પણ વિપુલ ભોગોને ભોગવતો નથી. શું આ વિષયમાં આપ પણ એમ જ કહો છો?
ઉત્તર– હે ગૌતમ! તેમ નથી. દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થનારા તે છદ્મસ્થ મનુષ્ય ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર–પરાક્રમ દ્વારા કોઈ પણ વિપુલ ભોગોને ભોગવી શકે છે. તેથી તે ભોગી છે પરંતુ ક્ષીણભોગી નથી. જો તે ભોગોનો પરિત્યાગ કરે, તો જ તે ભોગત્યાગી થાય અને તે મહાનિર્જરા અને મહાપર્યવસાન-કર્મોનો અંત કરનારા થાય છે. २० आहोहिए णं भंते ! मणूसे जे भविए अण्णयरेसु देवलोएसु उववज्जित्तए पुच्छा? गोयमा ! जहा छउमत्थे जाव महापज्जवसाणे भवइ । શબ્દાર્થ:- આહિપ = અધોવધિજ્ઞાની મર્યાદિત ક્ષેત્રના અવધિજ્ઞાની, પરમાવધિજ્ઞાની સિવાયના અવધિજ્ઞાની.
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આધોવધિક મનુષ્ય જો અલ્પસમયમાં જ કોઈ પણ દેવલોકમાં ઉત્પન્ન થવાના હોય, શું તે ક્ષીણભોગી હોય વગેરે પ્રશ્ન કરવો?
ઉત્તર- હે ગૌતમ ! આ વિષયમાં ઉપર્યુક્ત છદ્મસ્થની સમાન કથન કરવું જોઈએ, યાવતું તે ભોગોનો પરિત્યાગ કરે, તો જ ભોગત્યાગી થઈ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા થાય છે. २१ परमाहोहिए णं भंते ! मणुस्से जे भविए तेणेव भवग्गहणेणं सिज्झित्तए जाव अंतं करेत्तए; से णूणं भंते ! से खीणभोगी, सेसं जहा छउमत्थस्स; पुच्छा?
हंता गोयमा ! से णं खीणभोगी; णो पभू उट्ठाणेणं जाव भुंजमाणे विहरित्तए; तम्हा से तेणेव भवग्गहणेणं सिज्झइ जाव सव्व दुक्खाणं अंतं करेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમ અવધિજ્ઞાની મનુષ્ય જો અલ્પસમયમાં, તે જ ભવે સિદ્ધ, બુદ્ધ,