________________
399
શ્રી ભગવતી સત્ર-૨
शत-७ :
श-७
આણગાર
સંવૃત અણગારને લાગતી ક્રિયા :१ संवुडस्स णं भंते ! अणगारस्स आउत्तं गच्छमाणस्स आउत्तं चिट्ठमाणस्स आउत्तं णिसीयमासस्स आउत्तं तुयट्टमाणस्स आउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुछणं गेण्हमाणस्स वा णिक्खिवमाणस्स वा, तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ ?
गोयमा ! संवुडस्स णं अणगारस्स जाव तस्स णं इरियावहिया किरिया कज्जइ, णो संपराइया किरिया कज्जइ । __से केणद्वेणं भंते ! एवं वुच्चइ-संवुडस्स णं अणगारस्स जावणो संपराइया किरिया कज्जइ?
गोयमा ! जस्स णं कोह-माण-माया-लोभा वोच्छिण्णा भवति, तस्स णं इरियावहिया किरिया कज्जइ; तहेव जाव उस्सुत्तरीयमाणस्स संपराइया किरिया कज्जइ; से णं अहासुत्तमेव रीयइ, से तेणटेणं गोयमा ! जाव णो संपराइया किरिया कज्जइ। भावार्थ:- - भगवन! 6पयोगपूर्व यासतमा २४ता सता, सूता तथा उपयोगपूर्व વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન આદિ ગ્રહણ કરતા અને મૂકતા તે સંવૃત અણગારને શું ઐર્યાપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! ઉપયોગપૂર્વક ગમનાદિ કરતા તથા વસ્ત્રાદિ ગ્રહણ કરતા અને મૂકતા તે સંવૃત અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે સંવૃત્ત અણગારને યાવત્ ઐર્યાપથિકી ક્રિયા લાગે છે પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી?
61२- गौतम!ना ओघ, भान, भाया अनेसोमा नष्ट(64शांत क्षीए) थई गया छ.ते