SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ शत-७ : देश | १ | शत-७ : श5-5 આયુષ્ય આયુષ્યબંધ અને વેદન :| १ रायगिहे जाव एवं वयासी-जीवे णं भंते ! जे भविए णेरइएसु उववज्जित्तए से णं भंते ! किं इहगए णेरइयाउयं पकरेइ, उववज्जमाणे णेरइयाउयं पकरेइ, उववण्णे णेरइयाउयं पकरेइ ? गोयमा ! इहगए णेरइयाउयं पकरेइ, णो उववज्जमाणे णेरइयाउयं पकरेइ, णो उववण्णे णेरइयाउयं पकरेइ । एवं असुरकुमारेसु वि । एवं जाव वेमाणिएसु । ભાવાર્થ:- રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને વંદન નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું– પ્રશ્ન- હે ભગવન્! જે જીવ નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તે શું આ ભવમાં રહીને નારકાયુષ્ય બાંધે કે નરકમાં ઉત્પન્ન થતાં નારકાયુષ્ય બાંધે અથવા નરકમાં ઉત્પન્ન થયા પછી તે નારકાયુષ્ય બાંધે? ઉત્તર- હે ગૌતમ! તે નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ આ ભવમાં નારકાયુષ્ય બાંધે છે પરંતુ નરકમાં ઉત્પન્ન થતાં સમયે નારકાયુષ્ય બાંધતા નથી અને નરકમાં ઉત્પન્ન થયા પછી પણ નારકાયુષ્ય બાંધતા નથી. આ જ રીતે અસુરકુમારોના આયુષ્ય બંધના વિષયમાં પણ કહેવું તેમજ વૈમાનિક પર્યત કહેવું. | २ जीवे णं भंते ! जे भविए णेरइएसु उववज्जित्तए, से णं भंते ! किं इहगए णेरइयाउयं पडिसंवेदेइ, उववज्जमाणे णेरइयाउयं पडिसंवेदेइ, उववण्णे णेरइयाउयं पडिसंवेदेइ ? गोयमा ! णो इहगए णेरइयाउयं पडिसंवेदेइ, उववज्जमाणे णेरइयाउयं पडि- संवेदेइ, उववण्णे वि णेरइयाउयं पडिसंवेदेइ । एवं जाव वेमाणिएसु । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જે જીવ નરકમાં ઉત્પન્ન થવાનો છે, તે શું આ ભવમાં રહીને નારકાયુષ્યનું
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy