________________
शत-७ : देश-3
| उ५१ ।
ઉત્તર- હે ગૌતમ! કર્મનું વેદન કરશે અને નોકર્મની નિર્જરા કરશે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહેવાય છે કે જેનું વેદન કરશે તેની નિર્જરા કરશે નહીં, જેની નિર્જરા કરશે તેનું વેદન થશે નહીં.
આ રીતે નૈરયિકોથી વૈમાનિક પર્યંતના ૨૪ દંડકોમાં જાણી લેવું જોઈએ. २० से णूणं भंते ! जे वेयणासमए से णिज्जरासमए, जे णिज्जरासमए से वेयणा- समए ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જે વેદનાનો સમય છે તે જ નિર્જરાનો સમય છે અને જે નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. |२१ से केणटेणं भंते ! एवं वुच्चइ- जे वेयणासमए ण से णिज्जरासमए, जे णिज्जरासमए ण से वेयणासमए ?
___ गोयमा ! जं समयं वेदेति णो तं समयं णिज्जरैति; जं समयं णिज्जरेति णोतं समयं वेदेति; अण्णम्मि समए वेदेति, अण्णम्मि समए णिज्जरेंति; अण्णे से वेयणासमए, अण्णे से णिज्जरासमए; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ जाव ण से वेयणासमए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જે વેદનાનો સમય છે, તે નિર્જરાનો સમય નથી અને જે નિર્જરાનો સમય છે, તે વેદનાનો સમય નથી?
ઉત્તર- હે ગૌતમ! જે સમયે વેદન કરે છે, તે સમયે નિર્જરા કરતા નથી અને જે સમયે નિર્જરા કરે છે, તે સમયે વેદન કરતા નથી, અન્ય સમયે વેદન કરે છે અને અન્ય સમયે નિર્જરા કરે છે, વેદનાનો સમય અન્ય છે, તેમજ નિર્જરાનો સમય અન્ય છે. તેથી હે ગૌતમ ! એમ કહેવાય છે જે વેદનાનો સમય છે, તે સમય નિર્જરાનો નથી અને નિર્જરાનો જે સમય છે, તે વેદનાનો સમય નથી. |२२ णेरइयाणं भंते ! जे वेयणासमए से णिज्जरासमए, जे णिज्जरासमए से वेयणासमए ? गोयमा ! णो इणढे समढे ।
भावार्थ:- श्र-भगवन ! नरयि: वोने वहनानो समय छ निशनो समय छ भने निरानो समय छ, ते वेहनानो समय छ ? 6१२-डे गौतम ! तेम शय नथी.
२३ से केणटेणं भंते ! एवं वुच्चइ- णेरइयाणं जे वेयणासमए ण से णिज्जरासमए, जे णिज्जरासमए ण से वेयणासमए?
गोयमा ! णेरइया णं जं समयं वेदेति णो तं समयं णिज्जरेति; जं समयं णिज्जरेंति णोतं समयं वेदेति; अण्णम्मि समए वेदेति, अण्णम्मि समए णिज्जरेंति;