________________
શતક-૭ : ઉદ્દેશક ૩
७ से केणद्वेणं भंते ! एवं वुच्चइ- कण्हलेसे णेरइए अप्पकम्मतराए, णीललेसे णेरइए महाकम्मतराए ।
નોયમા ! ર્ફેિ પડુખ્ત । તે તેખકે ગોયમાં ! નાવ મહાજન્મતાÇ | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે કૃષ્ણલેશી નૈરયિક અલ્પકર્મી અને નીલલેશી નૈયિક મહાકર્મી હોય છે ?
૩૪૭
ઉત્તર– હે ગૌતમ ! સ્થિતિની અપેક્ષાએ એ પ્રમાણે હોય છે અર્થાત્ અલ્પસ્થિતિવાળા કૃષ્ણલેશી નૈરયિક કદાચિત્ અલ્પકર્મી અને અધિક સ્થિતિવાળા નીલલેશી નૈયિક મહાકર્મી હોય છે.
८ सिय भंते ! णीललेसे णेरइए अप्पकम्मतराए, काउलेसे णेरइए महाकम्मતાણ્ ? હતા, સિયા ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું નીલલેશી નૈયિક અલ્પકર્મી અને કાપોતલેશી નૈરિયક કદાચિત્ મહાકર્મી હોય છે ? ઉત્તર- હા, ગૌતમ ! કદાચિત્ એ પ્રમાણે હોય છે.
९ से केणणं भंते ! एवं वुच्चइ - णीललेसे णेरइए अप्पकम्मतराए, काउलेसे रइए महाकम्मतराए ?
गोयमा ! ठिइं पडुच्च; से तेणट्ठेणं गोयमा ! जाव महाकम्मतराए ।
एवं असुरकुमारेवि, णवरं तेउलेसा अब्भहिया । एवं जाव वेमाणिया जस्स जइ लेस्साओ तस्स तत्तिया भाणियव्वाओ । जोइसियस्स ण भण्णइ; जाव सिय भंते । पम्हलेस्से वेमाणिए अप्पकम्मतराए, सुक्कलेसे वेमाणिए महाकम्मतराए ? हंता, सिया । सेकेणट्टेणं ? सेसं जहा णेरइयस्स जाव महाकम्मतराए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે નીલલેશી નૈયિક કદાચિત્ અલ્પકર્મી અને કાપોતલેશી નૈયિક કદાચિત્ મહાકર્મી હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! સ્થિતિની અપેક્ષાએ આ પ્રમાણે હોય છે. અલ્પસ્થિતિવાળા નીલલેશી નૈરયિક કદાચિત્ અલ્પકર્મી અને અધિક સ્થિતિવાળા કાપોતલેશી નૈરયિક કદાચિત્ મહાકર્મી હોય છે.
આ રીતે અસુરકુમારોના વિષયમાં પણ કહેવું જોઈએ પરંતુ તેમાં એક તેજોલેશ્યા અધિક હોય છે અર્થાત્ કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો આ ચાર લેશ્યાઓ હોય છે.
આ રીતે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. જેને જેટલી લેશ્યાઓ હોય તેટલી કહેવી પરંતુ જ્યોતિષી દેવોના દંડકનું કથન ન કરવું જોઈએ; કારણ કે તેમાં એક તેજોલેશ્યા જ હોય છે. તેથી પરસ્પર તુલના થઈ