SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ शत-9: देश-२ | उउ । गोयमा ! सव्वत्थोवा जीवा पंचिंदियतिरिक्खजोणिया मूलगुणपच्चक्खाणी, उत्तरगुणपच्चक्खाणी असंखेज्जगुणा, अपच्चक्खाणी असंखेज्जगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મૂળગુણ પ્રત્યાખ્યાની આદિ તિર્યંચ પંચેન્દ્રિયમાં કોણ કોનાથી અલ્પ, पई, तुस्य, विशेषाधिछ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા મૂળગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ છે, તેનાથી ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્યગુણા છે અને તેનાથી અપ્રત્યાખ્યાની અસંખ્યગુણા છે. १४ एएसि णं भंते ! मणुस्साणं मूलगुणपच्चक्खाणीणं पुच्छा ? गोयमा ! सव्वत्थोवा मणुस्सा मूलगुणपच्चक्खाणी, उत्तरगुणपच्चक्खाणी संखेज्जगुणा, अपच्चक्खाणी असंखेज्जगुणा । भावार्थ:- प्रश्र-हे भगवन् ! सा भूणगुए। प्रत्याभ्यानी साहि मनुष्यमांओए। ओनाथी अल्प, पडु, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા મૂળગુણ પ્રત્યાખ્યાની મનુષ્ય છે, તેનાથી ઉત્તર ગુણ પ્રત્યાખ્યાની મનુષ્ય સંખ્યાતગુણા છે અને તેનાથી અપ્રત્યાખ્યાની મનુષ્ય અસંખ્યાતગુણા છે. દેશ અને સર્વ મૂળગુણ પ્રત્યાખ્યાની :१५ जीवा णं भंते ! किं सव्वमूलगुणपच्चक्खाणी, देसमूलगुणपच्चक्खाणी, अपच्चक्खाणी? गोयमा ! जीवा सव्वमूलगुणपच्चक्खाणी, देसमूलगुणपच्चक्खाणी, अपच्च- क्खाणी वि । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું જીવ સર્વ મૂળગુણ પ્રત્યાખ્યાની છે, દેશ મૂળગુણ પ્રત્યાખ્યાની છે, કે અપ્રત્યાખ્યાની છે? ઉત્તર- હે ગૌતમ ! જીવ સર્વ મૂળણ પ્રત્યાખ્યાની છે, દેશ મૂળગુણ પ્રત્યાખ્યાની છે અને અપ્રત્યાખ્યાની પણ છે. १६ णेरइयाणं पुच्छा? गोयमा ! णेरइया णो सव्वमूलगुणपच्चक्खाणी, णो देसमूलगुणपच्चक्खाणी, अपच्चक्खाणी । एवं जाव चउरिदिया ।
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy