________________
शत-७ : देश-१
૩૧૭
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અંગાર, ધૂમ અને સંયોજના, આ ત્રણે દોષોથી રહિત આહાર-પાણીનો शुं अर्थ छे ?
ઉત્તર– હે ગૌતમ ! જે નિગ્રંથ અથવા નિગ્રંથી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચતુર્વિધ આહારને ગ્રહણ કરી તેને અનાસક્ત ભાવે સેવન કરે તો હે ગૌતમ ! તે અંગારદોષ રહિત આહાર પાણી કહેવાય.
જે નિગ્રંથ અથવા નિગ્રંથી અશનાદિને ગ્રહણ કરી તેના પ્રત્યે અત્યંત અપ્રીતિ તેમજ ક્રોધથી ખિન્ન ન થતાં તે આહારનું સેવન કરે તો હે ગૌતમ ! તે ધૂમદોષ રહિત આહાર પાણી કહેવાય છે.
જે નિગ્રંથ અથવા નિગ્રંથી અશનાદિને ગ્રહણ કરી તે આહાર જેવો(જે રૂપે) પ્રાપ્ત થયો તેને તે જ રૂપમાં સેવન કરે, પરંતુ તેને સ્વાદિષ્ટ બનાવવા તેમાં બીજા પદાર્થોનો સંયોગ ન કરે તો હે ગૌતમ ! તે સંયોજનાદોષ રહિત આહાર પાણી કહેવાય. હે ગૌતમ ! અંગારદોષ રહિત, ધૂમદોષ રહિત અને સંયોજના દોષ રહિત આહાર પાણીનો આ અર્થ પરમાર્થ છે.
२२ अह भंते खेत्ताइक्कंतस्स, कालाइक्कंतस्स, मग्गाइक्कंतस्स, पमाणाइक्कंतस्स पाणभोयणस्स के अट्ठे पण्णत्ते ?
गोयमा ! जे णं णिग्गंथे वा णिग्गंथी वा फासु एसणिज्जं असण पाण खाइम साइमं अणुग्गए सूरिए पडिग्गाहेत्ता उग्गए सूरिए आहारं आहारेइ; एस णं गोयमा ! खेत्ताइक्कते पाणभोयणे ।
जेणं णिग्गंथे वा णिग्गंथी वा जाव साइमं वा पढमाए पोरिसीए पडिग्गाहेत्ता पच्छिमं पोरिसिं उवायणावेत्ता आहारं आहारेइ; एस णं गोयमा ! कालाइक्कंते पाणभोयणे ।
जेणं णिग्गंथे वाणिग्गंथी वा जाव साइमं वा पडिग्गाहित्ता परं अद्धजोयणमेराए वीइक्कमावेत्ता आहारमाहारेइ; एस णं गोयमा ! मग्गाइक्कंते पाणभोयणे ।
जे णं णिग्गंथे वा णिग्गंथी वा फासु-एसणिज्जं जाव साइमं वा पडिग्गाहित्ता परं बत्तीसाए [कुक्कुडिअंडगपमाणमेत्ताणं] कवलाणं आहारं आहारेइ; एस णं गोयमा ! पमाणाइक्कंते पाणभोयणे । अट्ठ [ कुक्कुडिअंडगपमाणमेत्ते] कवले आहारं आहारेमाणे अप्पाहारे, दुवालस [कुक्कुडिअंडगपमाणमेत्ते] कवले आहारं आहारेमाणे अवड्डोमोयरिए, सोलस [कुक्कुडिअंडगपमाणे] कवले आहारं आहारमाणे दुभागपत्ते, चडवीसं [कुक्कुडिअंडगपमाणमेत्ते] कवले आहारं आहारेमाणे पत्तोमोयरिए, बत्तीसं [कुक्कुडिअंडगपमाणमेत्ते] कवले आहारं आहारेमाणे पमाणपत्ते, एतो एक्केण वि