________________
૩૧૬ |
શ્રી ભગવતી સૂત્ર-૨
एस णं गोयमा ! सइंगालस्स सधूमस्स संजोयणादोसदुद्रुस्स पाणभोयणस्स अट्ठे પણ રે ! શબ્દાર્થ:- સાતસ્ત્ર = અંગારદોષયુક્ત આહાર, સંયમના ગુણો કોલસાની સમાન બનીને ભસ્મીભૂત થઈ જાય તેવી મનોવૃત્તિ સધૂમસ = ધૂમદોષ યુક્ત આહાર, સંયમગુણોનો ધૂમાડો થઈ જાય તેવી મનોવૃત્તિ સંનો પાવોસનુકૂલ્સસંયોજના દોષથી દૂષિત = ગૃદ્ધ સોવનને = અધ્યપપન્ન, મોહમાં એકાગ્રચિત્ત, આહારના આસ્વાદમાં તલ્લીન મહયાં આપત્તિયે = અત્યંત અપ્રીતિપૂર્વક
વિનાનું ના = ક્રોધથી આત્માને ખિન્ન કરતાં છુપાયાદેવું = સ્વાદ ઉત્પન્ન કરવા માટે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અંગારદોષ, ધૂમદોષ, સંયોજના દોષથી દૂષિત આહાર-પાણીનો શું અર્થ કહ્યો છે?
ઉત્તર- હે ગૌતમ ! જે નિગ્રંથ અથવા નિગ્રંથી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ આહારને ગ્રહણ કરીને, તેમાં મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને આસક્ત થઈ તે આહારનું સેવન કરે તો હે ગૌતમ! તે આહાર–પાણી અંગારદોષથી દૂષિત કહેવાય છે.
જે નિગ્રંથ અથવા નિર્ચથી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહાર ગ્રહણ કરી અત્યંત અપ્રીતિપૂર્વક, ક્રોધથી ખિન્ન થઈને તે આહારનું સેવન કરે તો હે ગૌતમ!તે આહાર-પાણી ધૂમ દોષથી દૂષિત કહેવાય છે.
જે નિગ્રંથ અથવા નિર્ચથી પ્રાક અને એષણીય આહાર ગ્રહણ કરી, તેને સ્વાદિષ્ટ બનાવવા બીજા પદાર્થોની સાથે તેનો સંયોગ કરી તે આહારનું સેવન કરે તો હે ગૌતમ! તે આહાર પાણી સંયોજના દોષથી દૂષિત કહેવાય છે. હે ગૌતમ ! અંગારદોષ, ધૂમદોષ અને સંયોજનાદોષથી દૂષિત પાન–ભોજનનો આ અર્થ છે. २१ अह भंते ! वीतिगालस्स, वीयधूमस्स, संजोयणादोसविप्पमुक्कस्स पाणभोयणस्स के अटे पण्णत्ते?
गोयमा ! जे णं णिग्गंथे वा णिग्गंथी वा जाव पडिग्गाहेत्ता अमुच्छिए जाव आहारेइ; एस णं गोयमा ! वीतिगाले पाणभोयणे ।
जे णं णिग्गंथे वा णिग्गंथी वा जाव पडिग्गाहेत्ता णो महयाअप्पत्तियं जाव आहारेइ; एस णं गोयमा ! वीयधूमे पाणभोयणे । ____ जे णं णिग्गंथे वा णिग्गंथी वा जाव पडिग्गाहेत्ता जहा लद्धं तहा आहार आहारेइ; एस णं गोयमा ! संजोयणादोसविप्पमुक्के पाणभोयणे । एस णं गोयमा! वीतिंगालस्स, वीयधूमस्स संजोयणादोसविप्पमुक्कस्स पाणभोयणस्स अट्टे पण्णत्ते।