________________
શતક-૭ : ઉદ્દેશક-૧
| ૩૦૯ |
તેમજ ગ્રહણકર્તા તે સર્વે શુદ્ધ હોવાથી દાતા પરંપરાએ અંતિમ લક્ષ્યને પામે છે. તેથી સૂત્રોમાં સુપાત્ર દાનનો મહિમા વર્ણવ્યો છે. અહીં દાનનું મહત્ત્વ બે પ્રકારે સ્પષ્ટ કર્યું છે– (૧) સુપાત્ર દાનથી શ્રમણોપાસક શ્રમણોની સમાધિમાં નિમિત્ત બને છે, તેની અનુમોદનાથી તે સ્વયં તેવા પ્રકારના સમાધિભાવને પ્રાપ્ત કરે છે. (૨) શ્રમણોપાસક અન્ન આદિનું દાન કરતાં જીવનનો ત્યાગ કરે છે. અન્ન આદિથી જીવનનિર્વાહ થાય છે તેથી અહીં અન્નાદિને જ જીવન કહ્યું છે. તેના ત્યાગથી તે પરંપરાએ મોક્ષગામી બને છે.
નહિં ગુફાફ :- દાનના અનુપમ લાભના સમયે દાનના વિશુદ્ધ પરિણામોથી શ્રમણોપાસક ધર્મની વિશિષ્ટ વિશિષ્ટતમ બોધિ એટલે શુદ્ધ શુદ્ધતમ સમજણ પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે સુપાત્ર દાનથી તેના ધર્મભાવોમાં વિશેષ શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. કર્મ રહિત જીવની ઊર્ધ્વ ગતિ :१० अस्थि णं भंते ! अकम्मस्स गई पण्णायइ ? हंता, अत्थि । ભાવાર્થ - પ્રશ્ન- શું કર્મ રહિત જીવની ગતિ કહી છે? ઉત્તર- હા, ગૌતમ! કર્મ રહિત જીવની ગતિ કહી છે. |११ कहं णं भंते ! अकम्मस्स गई पण्णायइ ?
- गोयमा ! णिस्संगयाए, णिरंगणयाए, गइपरिणामेणं, बंधणछेयणयाए, णिरिंधण- याए, पुव्वप्पओगेणं अकम्मस्स गई पण्णायइ । શબ્દાર્થ -ળાયા - નીરાગતાથી, નિરંજનતાથી રિંધળયા = કર્મરૂપ ઈન્જનથી રહિત થવાથી. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કર્મ રહિત જીવની ગતિ કેવી રીતે કહી છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) નિઃસંગતાથી (૨) નીરાગતાથી (૩) ગતિ પરિણામથી (૪) બંધનનો વિચ્છેદ થવાથી (૫) કર્મરૂપી ઈશ્વનાથી રહિત થવાથી () પૂર્વપ્રયોગથી, કર્મ રહિત જીવની ગતિ કહી છે. |१२ कहं णं भंते ! णिस्संगयाए, णिरंगणयाए, गइपरिणामेणं अकम्मस्स પાછું - વેરૂ ?
गोयमा ! से जहाणामए केई पुरिसे सुक्कं तुंबं णिच्छिडं णिरुवहयं आणपव्वीए परिकम्मेमाणे परिकम्मेमाणे दब्भेहि य कसेहि य वेढेइ. वेढेत्ता अट्ठहिं मट्टियालेवेहिं लिंपइ, लिंपित्ता उण्हे दलयइ, भूई भूई सुक्कं समाणं अत्थाहमतारमपोरिसियंसि उदगंसि पक्खिवेज्जा; से णूणं गोयमा ! से तुंबे तेसिं अट्ठण्हं मट्टियालेवाणं गुरुय- त्ताए, भारियत्ताए, गुरुसंभारियत्ताए