________________
३००
શતક-૭ : ઉદ્દેશક-૧
આહાર
દશ ઉદ્દેશકોના નામ :
શ્રી ભગવતી સૂત્ર–૨
.
ઝુ
आहार विरइ थावर, जीवा पक्खी य आउ अणगारे । छउमत्थ असंवुड, अण्णउत्थि दस सत्तम्मि सए ॥
ભાવાર્થ:- (૧) આહાર (૨) વિરતિ (૩) સ્થાવર (૪) જીવ (૫) પક્ષી (૬) આયુષ્ય (૭) અણગાર (૮) છદ્મસ્થ (૯) અસંવૃત (૧૦) અન્યતીર્થિક. સાતમા શતકમાં આ દશ ઉદ્દેશક છે.
વિવેચન :
પ્રત્યેક ઉદ્દેશકના નામો તેના મુખ્ય વિષય કે આધ વિષયોની અપેક્ષાએ છે.
(૧) આહાર :- પ્રથમ ઉદ્દેશકનો આધ વિષય જીવની અનાહારક દશાની સમયમર્યાદા અને સર્વ અલ્પહારતાનો હોવાથી તેનું નામ આહાર છે.
(૨) વિરડ્ :– બીજા ઉદ્દેશકમાં વિરતિ–પ્રત્યાખ્યાનના ભેદ–પ્રભેદનું વિસ્તૃત વર્ણન હોવાથી તેનું નામ વિરતિ છે.
(રૂ) થાવર:-ત્રીજા ઉદ્દેશકનો આધ વિષય સ્થાવર જીવોમાં વનસ્પતિકાયિક જીવોની સર્વ અલ્પાહારતા અને સર્વ મહાહારતા હોવાથી તેનું નામ શાવર છે.
(૪) નીવા :– ચોથા ઉદ્દેશકમાં સંસારી જીવોના સંબંધમાં કથન હોવાથી તેનું નામ જીવ છે. (૧) પરીી :- પાંચમા ઉદ્દેશકમાં પક્ષીઓના યોનિસંગ્રહ આદિનું નિરૂપણ હોવાથી તેનું નામ પક્ષી છે. (૬) આડ :– છઠ્ઠા ઉદ્દેશકનો આધ વિષય આયુષ્ય બંધ અને વેદન હોવાથી તેનું નામ આયુષ્ય છે. (૭) મળનારે :– સાતમા ઉદ્દેશકનો આવિષય સંવૃત અને અસંવૃત અણગારને લાગતી ક્રિયા વિષયક હોવાથી તેનું નામ અણગાર છે.
(૮) Đડમત્સ્ય :- આઠમા ઉદ્દેશકનો આદ્યવિષય કેવલ સંયમાદિથી છદ્મસ્થ મનુષ્યની મુક્તિનો નિષેધ