________________
| શતક-૬ઃ ઉદ્દેશક-૧૦
[ ૨૯૧ ]
गोयमा ! जीवइ ताव णियमा जीवे, जीवे पुण सिय जीवइ, सिय णो जीवइ। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જે જીવે છે અર્થાત્ પ્રાણ ધારણ કરે છે તે જીવ કહેવાય છે કે જે જીવ છે તે પ્રાણ ધારણ કરે છે?
ઉત્તર-હે ગૌતમ! જે જીવે છે અર્થાત્ પ્રાણ ધારણ કરે છે તે તો નિયમઃ જીવ છે પરંતુ જે જીવ છે તે દસ દ્રવ્ય પ્રાણમાંથી કદાચિત્ પ્રાણ ધારણ કરે છે અને કદાચિત્ પ્રાણ ધારણ કરતા નથી. | ६ जीवइ भंते ! णेरइए, णेरइए जीवइ ? गोयमा ! णेरइए ताव णियमा जीवइ, जीवइ पुण सिय रइए सिय अणेरइए ।।
एवं दंडओ णेयव्वो जाव वेमाणियाणं । ભાવાર્થ - પ્રશ્ર હે ભગવન્! જે જીવે છે તે નૈરયિક છે કે જે નૈરયિક છે તે જીવે છે?
ઉત્તર– હે ગૌતમ! નૈરયિક તો નિયમતઃ જીવે છે, પરંતુ જે જીવે છે તે ક્યારેક નૈરયિક પણ હોય અને ક્યારેક અનૈરયિક પણ હોય. આ રીતે વૈમાનિક પર્યત સર્વ આલાપક કહેવા જોઈએ. | ७ भवसिद्धिए णं भंते ! णेरइए, णेरइए भवसिद्धिए ?
गोयमा ! भवसिद्धिए सिय णेरइए, सिय अणेरइए; णेरइए वि य सिय भव- सिद्धिए, सिय अभवसिद्धिए । एवं दंडओ जाव वेमाणियाणं । શબ્દાર્થ - મવિિા = ભવી જીવ, ભવ્ય ભવસિથિ = અભવી જીવ, અભવ્ય ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જે ભવસિદ્ધિક છે તે નૈરયિક હોય કે જે નૈરયિક હોય તે ભવસિદ્ધિક હોય?
ઉત્તર– હે ગૌતમ! જે ભવસિદ્ધિક છે, તે નૈરયિક પણ હોય અને અનૈરયિક પણ હોય અને જે નરયિક છે, તે ભવસિદ્ધિક પણ હોય છે અને અભવસિદ્ધિક પણ હોય છે. આ જ રીતે વૈમાનિક પર્યત સર્વ આલાપક જાણવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણથી પ્રશ્નો પૂછીને જીવનું સ્વરૂપ નિશ્ચિત કર્યું છે. જીવનું સ્વરૂપ – જીવમાં ધર્મી કોણ છે અને તેનો ધર્મ શું છે? તે જાણવું જરૂરી છે. પ્રભુએ તેનું સમાધાન કર્યું છે કે નીવે તાવ fણયમા જીવે, નવે વિ fણયT ની I જીવ જીવ છે અર્થાત્ ચૈતન્ય સ્વરૂપ છે અને ચૈતન્ય સ્વરૂપ છે તે જ જીવ છે. અહીં બે વાર ગીવ શબ્દ પ્રયોગ છે, પ્રથમ 'જીવ' ધર્મી છે અને બીજીવાર પ્રયુક્ત 'જીવ' શબ્દ ધર્મ છે. સૂત્રકારે ધર્મી અને ધર્મમાં અભેદ બતાવવા માટે એક જ