________________
[ ૨૮૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
વિષયોનું સ્પષ્ટીકરણ છે. યથા
૧) દેવ બાહ્ય પુગલ ગ્રહણ કરીને જ વિદુર્વણા કરી શકે છે (૨) દેવ જ્યાં હોય ત્યાંના જ પુદ્ગલો ગ્રહણ કરીને વૈક્રિય કરી શકે પરંતુ માનવલોકના કે અન્ય કોઈ સ્થળના પુદ્ગલો દ્વારા વિદુર્વણા કરી શકે નહીં. (૩) એક વર્ણના અનેકરૂપો, અનેક વર્ણનું એક રૂપ વગેરે ચારે વિકલ્પથી રૂપો બનાવી શકે છે. (૪) કાળા પુલને નીલારૂપે પરિણત કરવાના હોય તો પણ ૧. બાહ્ય પુગલ ગ્રહણ કરીને ૨. સ્વઉપસ્થિત ક્ષેત્રના અર્થાત્ દેવલોકના પુદ્ગલ ગ્રહણ કરી પરિણમન કરે. કાળાથી નીલા, લાલ, પીળા અને સફેદ રંગમાં પરિવર્તન થાય છે તેમજ ગંધના, રસના, સ્પર્શના પરિણમન સંબંધી વિકલ્પો સમજવા. વદિ પરિણામના પચ્ચીસ ભંગ - વર્ણાદિના કુલ ૨૫ વિકલ્પ થાય છે, જેમાં પાંચ વર્ણના = ૧૦, બે ગંધના = ૧, પાંચ રસના = ૧૦ અને આઠ સ્પર્શના ચાર જોડકાના = ૪. આ રીતે કુલ ૧૦+૧+૧૦૪ = ૨૫.યથા– (૧) કાળાને નીલા (૨) કાળાને લાલ (૩) કાળાને પીળા (૪) કાળાને સફેદ (૫-૭) નીલાને લાલ, પીળા અને સફેદ (૮–૯) લાલને પીળા અને સફેદ (૧૦) પીળાને સફેદ (૧૧) દુર્ગધને સુગંધ તેમજ સુગંધને દુર્ગધ તે એક જ વિકલ્પ (૧૨–૨૧) પાંચ રસના દશવિકલ્પ (રર–ર૫) સ્પર્શના ચાર ભંગ-જેમ બે ગંધનો એક જ વિકલ્પ થાય તેમ આઠ સ્પર્શના ચાર જોડકાના ચાર ભંગ હોય છે, જે ભાવાર્થમાં સ્પષ્ટ છે. દેવોનું જ્ઞાન-સામર્થ્ય :|६ अविसुद्धलेसे णं भंते ! देवे असमोहएणं अप्पाणएणं अविसुद्धलेसं देवं, देविं, अणगारं अण्णयरं जाणइ पासइ ? णो इणढे समढे ॥१॥
एवं अविसुद्धलेसे देवे असमोहएणं अप्पाणेणं विसुद्धलेसं ।२॥ अविसुद्धलेसे देवे समोहएणं अप्पाणेणं अविसुद्धलेसं ।३॥ अविसुद्धलेसे देवे समोहएणं अप्पाणेणं विसुद्धलेसं ।४॥ अविसुद्धलेसे देवे समोहयासमोहएणं अप्पाणेणं अविसुद्धलेसं ॥५॥ अविसुद्धलेसे देवे समोहयासमोहएणं अप्पाणेणं विसुद्धलेसं ।६॥ विसुद्धलेसे देवे असमोहएणं अप्पाणेणं अविसुद्धलेसं ७॥
विसुद्धलेसे देवे असमोहएणं अप्पाणेणं विसुद्धलेसं ।८॥ શબ્દાર્થ:- અમોદ = અનુપયુક્ત, ઉપયોગ વિના વિશુદ્ધ અશુદ્ધલેશી, વિર્ભાગજ્ઞાની. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું અવિશુદ્ધલશી (વિર્ભાગજ્ઞાની) દેવ ઉપયોગ રહિત આત્માથી અવિશુદ્ધ લેગી દેવને, દેવીને કે અણગાર આદિ કોઈને જાણે દેખે છે?
ઉત્તર- (૧) હે ગૌતમ! તેમ શક્ય નથી. આ જ રીતે (૨) અવિશુદ્ધલેશી અનુપયુક્ત દેવ વિશુદ્ધ