________________
શતક-૬ઃ ઉદ્દેશક-૯
[ ૨૮૩ ]
ગ્રહણ કર્યા વિના કાળા પુદ્ગલને નીલા પુદ્ગલ રૂપે અને નીલા પુદ્ગલને કાળા પુદ્ગલ રૂપે પરિણત કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. બહારના પગલોને ગ્રહણ કરીને દેવ તે પ્રમાણે કરવામાં સમર્થ છે. | ५ से णं भंते ! किं इहगए पोग्गले परियाइत्ता परिणामेइ, पुच्छा ? गोयमा ! तत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ, णो इहगए णो अण्णत्थगए ।
एवं कालगपोग्गलं लोहियपोग्गलत्ताए, लोहियपोग्गलं कालगपोग्गलत्ताए परिणोमेइ । एएणं अभिलावेणं कालग हालिद्ध, कालग सुक्किल पोग्गला।
एवं णीलएणं लोहियं, हालिद्धं, सुक्किल्लं । एवं लोहियएणं हालिद्धं, सुक्किलं । एवं हालिद्दएणं सुक्किल्लं ।
एवं एयाए परिवाडीए गंध रस फासा वि । णवरं कक्खडफासपोग्गलं मउय फासपोग्गलत्ताए; एवं गरुयलहुय, सीयउसिण, णिद्धलुक्ख दो दो फासा भाणियव्वा। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્!તે દેવ ઈહગત, તત્રગત અથવા અન્યત્રગત પુદ્ગલોમાંથી કયા પુલોને ગ્રહણ કરીને તે પ્રમાણે કરવામાં સમર્થ છે?
ઉત્તર– હે ગૌતમ ! તે ઈહગત કે અન્યત્રગત પુગલોને ગ્રહણ કરીને પરિણમન કરી શકતા નથી. પરંતુ જ્યાં તે દેવ છે ત્યાંના જ પુદ્ગલોને ગ્રહણ કરીને કાળા પુદ્ગલોને નીલારૂપે પરિણમન કરી શકે છે.
આ રીતે કાળા પુલને લાલ પુલ રૂપે અને લાલ પુગલને કાળા પુદ્ગલરૂપે પરિણત કરી શકે છે. આ જ રીતે કાળા અને પીળા, કાળા અને સફેદ પુગલ વિશે સમજવું.
આ જ રીતે નીલા પુદ્ગલને લાલ, પીળા અને સફેદરૂપે પરિણત કરી શકે છે. આ જ રીતે લાલ પુલને પીળા અને સફેદરૂપે પરિણત કરી શકે છે. આ જ રીતે પીળા પુદ્ગલને સફેદ પુગલરૂપે પરિણત કરી શકે છે.
આ જ ક્રમથી ગંધ, રસ અને સ્પર્શના વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષતા એ છે કે કર્કશ સ્પર્શવાળા પુલને મૃદુ સ્પર્શવાળા પુદ્ગલરૂપે પરિણત કરવામાં સમર્થ છે. આ રીતે બે બે વિરુદ્ધ અર્થાત્ ગુરુ અને લઘુ, શીત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોનું કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં દેવનું વૈક્રિય સામર્થ્ય અને પરિણમન સામર્થ્ય પ્રદર્શિત કરતાં તત્સંબંધી વિવિધ