________________
શતક-: ઉદ્દેશક-૯
[ ૨૮૫]
લેશી દેવાદિને (૩) અવિશુદ્ધલેશી ઉપયુક્ત દેવ અવિશુદ્ધલેશી દેવાદિને (૪) અવિશુદ્ધલશી ઉપયુક્ત દેવ વિશુદ્ધલેશી દેવાદિને (૫) અવિશુદ્ધલેશી ઉપયુક્તાનુપયુક્ત દેવ અવિશુદ્ધલેશી દેવાદિને (૬) અવિશુદ્ધલેશી ઉપયુક્તાનુપયુક્ત દેવ વિશુદ્ધલેશી દેવાદિને (૭) વિશુદ્ધલશી અનુપયુક્ત દેવ અવિશુદ્ધલેશી દેવાદિને (૮) વિશુદ્ધલેશી અનુપયુક્ત દેવ વિશુદ્ધલેશી દેવાદિને જાણી કે દેખી શકતા નથી.
७ विसद्धलेसे णं भंते ! देवे समोहएणं अप्पाणेणं अविसुद्धलेसं देवं देवि अणगारं अण्णयरं जाणइ पासइ ? हंता गोयमा ! जाणइ पासइ ।९॥
एवं विसुद्धलेसे देवे समोहएणं अप्पाणेण विसुद्धलेसं ।१०॥ विसुद्धलेसे देवे समोहयासमोहएणं अप्पाणेणं अविसुद्धलेसं ।११॥ विसुद्धलेसे देवे समोहयासमोहएणं अप्पाणेणं विसुद्धलेसं ।१२॥
एवं हेट्ठिल्लएहिं अट्ठहिं ण जाणइ, ण पासइ; उवरिल्लएहिं चउहिं जाणइ, પાસડું | તેવું ! મતે ! I ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! વિશુદ્ધલશી દેવ શું ઉપયુક્ત આત્માથી અવિશુદ્ધલેશી દેવને, દેવીને કે અણગાર આદિ કોઈને જાણે દેખે છે?
ઉત્તર-(૯) હા, ગૌતમ ! આ પ્રકારના દેવ જાણી–દેખી શકે છે. તે જ રીતે (૧૦) વિશુદ્ધલેશી ઉપયુક્ત દેવ વિશુદ્ધલેશી દેવાદિને, (૧૧) વિશુદ્ધ લેશી ઉપયુક્તાનુપયુક્ત દેવ અવિશુદ્ધલેશી દેવાદિને, (૧૨) વિશુદ્ધલેશી ઉપયુક્તાનુપયુક્ત દેવ વિશુદ્ધ લેશી દેવાદિને જાણી દેખી શકે છે.
આ પ્રમાણે પૂર્વના આઠ ભંગવાળા દેવ જાણતા-દેખતા નથી. રંતુ પછીના ચાર બંગવાળા દેવ જાણે–દેખે છે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં વિર્ભાગજ્ઞાની અને અવધિજ્ઞાનીના જાણવા દેખવા સંબંધી નિરૂપણ છે. તેના બાર વિકલ્પો ભાવાર્થમાં સ્પષ્ટ છે.
અવિશદ્ધ લેશી દેવ વિર્ભાગજ્ઞાની હોય છે, તેથી સુત્રોક્ત છ વિકલ્પોમાં તે દેવ, મિથ્યાદષ્ટિ હોવાથી દેવ, દેવી આદિને જાણી-દેખી શકતા નથી; સાતમા, આઠમા વિકલ્પમાં દેવ સમ્યક્દષ્ટિ હોવા છતાં અનુપયુક્ત હોવાના કારણે જાણી–દેખી શકતા નથી. અંતિમ ચાર વિકલ્પમાં દેવ સમ્યગુદૃષ્ટિ છે; તેમાં નવમા, દસમા વિકલ્પોમાં દેવ સમ્યગુદૃષ્ટિ પણ છે અને ઉપયુક્ત પણ છે; અગિયારમા, બારમા વિકલ્પમાં દેવ સમ્યગૃષ્ટિ છે અને ઉપયુક્તાનુપયુક્ત છે, તેના ઉપયુક્તાનુપયુક્તપણામાં ઉપયુક્તપણું સમ્યગુજ્ઞાનનું કારણ છે. તેથી પાછળના ચાર વિકલ્પોમાં દેવ-દેવી આદિને જાણી, દેખી શકે છે.