________________
શતક-s: ઉકેશક-૫
થી
૨૪૫
જાણવું જોઈએ. યાવત્
પ્રશ્ન- હે ભગવન્! રિષ્ટ વિમાન ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! રિષ્ટ વિમાન આઠ કૃષ્ણરાજિઓ અને આઠ લોકાંતિક વિમાનોની બરોબર મધ્યમાં છે.
આ આઠ લોકાત્તિક વિમાનોમાં આઠ જાતના લોકાત્તિક દેવો રહે છે. યથા– (૧) સારસ્વત (૨) આદિત્ય (૩) વહ્નિ (૪) વરુણ (૫) ગર્દતોય (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) આગ્નેય. મધ્યના રિષ્ટ વિમાનમાં (૯) રિષ્ટ દેવ રહે છે. |३३ कहि णं भंते ! सारस्सया देवा परिवसंति ? गोयमा ! अचिम्मि विमाणे પરિવતિ |
कहि णं भंते ! आइच्चा देवा परिवसंति ? गोयमा ! अच्चिमालिम्मि विमाणे परिवति । एवं णेयव्वं जहाणुपुव्वीए जाव कहि णं भंते ! रिट्ठा देवा परिवसंति? गोयमा ! रिझुम्मि विमाणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સારસ્વત દેવ ક્યાં રહે છે?
ઉત્તર- હે ગૌતમ! સારસ્વત દેવ અર્ચિ વિમાનમાં રહે છે.
પ્રશ્ન- હે ભગવન્! આદિત્ય દેવ ક્યાં રહે છે?
ઉત્તર– હે ગૌતમ! આદિત્ય દેવ અર્ચિમાલી વિમાનમાં રહે છે. આ જ અનુક્રમથી આઠ ય દેવના વિષયમાં જાણવું જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! રિષ્ટ દેવ ક્યાં રહે છે? ઉત્તર- હે ગૌતમ! રિષ્ટ દેવ રિષ્ટ વિમાનમાં રહે છે.
લોકાતિક દેવનો પરિવાર :३४ सारस्सयमाइच्चाणं भंते ! देवाणं कइ देवा, कइ देवसया परिवारा पण्णत्ता?
गोयमा ! सत्त देवा, सत्त देवसया परिवारो पण्णत्तो ।
वण्ही-वरुणाणं देवाणं चउद्दस देवा, चउद्दस देवसहस्सा परिवारो पण्णत्तो । गद्दतोय-तुसियाणं देवाणं सत्त देवा, सत्त देवसहस्सा परिवारो