________________
૨૪૨ 1
શ્રી ભગવતી સૂત્ર
વિવેચન :
કુષણરાજિ અને લોકાંતિક વિમાન :
ઉત્તર
૭. ત્રિકોણ કૃષ્ણરાજિ
૮. સુપ્રતિષ્ઠાભ
શકે યાદ છે
૮. ચતુષ્કોણ કૃષ્ણરાજિ |
પશ્ચિમ
૧. અર્ચિ છે
પ. પકોણ કૃષ્ણરાજિ
છે . સૂર્યાભ
૬. ચતુષ્કોણ કૃષ્ણરાજિ
૯. રિષ્ટ
૨. ચતુષ્કોણ કૃષ્ણરાજિ
B ૨. અર્ચિમાલી ૧. પકોણ કૃષ્ણરાજિ
પૂર્વ
છે પ. ચંદ્રાભ ૪. ચતુષ્કોણ કૃષ્ણરાજિ.
૪. પ્રશંકર
૩. વૈરોચન છે
3. ત્રિકોણ કૃષ્ણરાજિ
પ્રસ્તુત સૂત્રોમાં કૃષ્ણરાજિઓના સુવિસ્તૃત સ્વરૂપનું નિરૂપણ છે. કૃષ્ણરાજિ સ્વરુપ અને સંખ્યા - પાંચમા દેવલોકના રિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં પૃથ્વી શિલારૂપ