________________
શતક-૬ઃ ઉદ્દેશક-૫
૨૩૭ ]
હોઈ શકે છે. તમુવયક્ષ પામધેન :- પ્રસ્તુત સૂત્રમાં તમસ્કાયના તેર પર્યાયવાચી નામ કહ્યાં છે. તે અંધકારની પ્રમુખતાવાળા છે યથા
(૧) અંધકાર રૂપ હોવાથી તમ (૨) અંધકારના સમૂહ રૂપ હોવાથી તમસ્કાય (૩) અંધકાર રૂપ હોવાથી અંધકાર (૪) મહાન અંધકાર રૂપ હોવાથી મહાંધકાર (૫) લોકમાં તેના જેવો અન્ય અંધકાર ન હોવાથી લોકાંધકર () લોકમાં તમિસ–અંધકારરૂપ હોવાથી લોક તમિસ (૭) દેવોને માટે પણ અંધકાર રૂપ હોવાથી દેવાન્ધકાર (૮) દેવો માટે તમિસ-અંધકારરૂપ હોવાથી દેવતમિસ (૯) કોઈ બળવાન દેવાતાના ભયથી ભાગતા અન્ય દેવને માટે તે છુપાવાના સ્થાન રૂપ, અરણ્ય રૂપ હોવાથી દેવારણ્ય (૧૦) જે રીતે ચક્રવ્યુહનું ભેદન કઠિન છે, તે જ રીતે તમસ્કાય દેવોને માટે પણ દુર્ભધ હોવાથી તે દેવબૃહ (૧૧) તેને જોઈને દેવો પણ ભયભીત થતા હોવાથી અને તે દેવની ગતિમાં બાધક હોવાથી દેવ પરિઘ છે. (૧૨) તે દેવને પણ ક્ષુબ્ધ કરતી હોવાથી દેવપ્રતિક્ષોભ (૧૩) તે અણવર સમુદ્રના પાણીના વિકારરૂપ કે તે સમુદ્રના વિભાગરૂપ હોવાથી અરુણોદક સમુદ્ર કહેવાય છે. ૩વવUTyબ્બા :- સર્વ જીવો ભૂતકાળમાં અનેકવાર કે અનંતવાર તમસ્કાયમાં ત્રણ-સ્થાવર જીવો રૂપે ઉત્પન્ન થઈ ગયા છે પરંતુ બાદર પૃથ્વી કે બાદર અગ્નિરૂપે ઉત્પન્ન થયા નથી. આઠ કૃષ્ણરાજિઓ :|१५ कइणं भंते !कण्हराईओपण्णत्ताओ? गोयमा ! अट्ठ कण्हराईओ पण्णत्ताओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણરાજિઓ કેટલી છે?
ઉત્તર-હે ગૌતમ! કૃષ્ણરાજિઓ આઠ કહી છે. १६ कहि णं भंते ! एयाओ अट्ठ कण्हराईओ पण्णत्ताओ?
गोयमा ! उप्पि सणंकुमार-माहिंदाणं कप्पाणं, हिटुिं बंभलोए कप्पे रिडे विमाणपत्थडे- एत्थ णं अक्खाडगसमचउरंससंठाणसंठियाओ अट्ठ कण्हराईओ पण्णत्ताओ, तं जहा- पुरत्थिमेणं दो, पच्चत्थिमेणं दो, दाहिणेणं दो, उत्तरेणं दो; पुरथिमब्भंतरा कण्हराई दाहिणबाहिरं कण्हराई पुट्ठा, दाहिणभंतरा कण्हराई पच्चत्थिमबाहिरं कण्हराइं पुट्ठा, पच्चत्थिमभंतरा कण्हराई उत्तरबाहिरं कण्हराई पुट्ठा, उत्तरमब्भंतरा कण्हराई पुरथिमबाहिरं कण्हराइं पुट्ठा ।
दो पुरत्थिम-पच्चत्थिमाओ बाहिराओ कण्हराईओ छलंसाओ, दो उत्तरदाहिणबाहिराओ कण्हराईओ तंसाओ, दो पुरथिम-पच्चत्थिमाओ अभिंतराओ