________________
૨૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૨
વારં વાસંતિ ? દંતા, અસ્થિ .
तं भंते ! किं देवो पकरेइ, असुरो पकरेइ, णागो पकरेइ ? गोयमा ! देवो वि पकरेइ, असुरो वि पकरेइ, णागो वि पकरेइ । શબ્દાર્થ – સંયતિ = ઉત્પન્ન થાય છે ૩૨Iના વિશાલ, મોટા નેતા = વાદળાઓ સમુઋતિ = એકત્રિત થઈ વિસ્તાર પામે, પરસ્પરના સંયોગથી ફેલાય છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું તમસ્કાયમાં વિશાળ વાદળાઓ ઉત્પન્ન થાય છે, વિસ્તાર પામે છે, ફેલાય છે અને વર્ષો વરસાવે છે?
ઉત્તર- હા, ગૌતમ! તેમ થાય છે. પ્રશ્ન- હે ભગવન્! તે વાદળા, વરસાદ વગેરે શું દેવ કરે છે, અસુરકુમાર કરે છે કે નાગકુમાર કરે
ઉત્તર-હા, ગૌતમ! આ પ્રમાણે દેવ પણ કરે છે, અસુરકુમાર પણ કરે છે અને નાગકુમાર કરે છે. ८ अत्थि णं भंते ! तमुक्काए बायरे थणियसदे, बायरे विज्जुए ? हंता, अत्थि। तं भंते ! किं देवो पकरेइ, पुच्छा ? गोयमा ! तिण्णि वि पकरेंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તમસ્કાયમાં શું વિશાળ મેઘગર્જન થાય છે? શું વીજળી થાય છે?
ઉત્તર- હા, ગૌતમ ! તે તમસ્કાયમાં વિશાળ ગાજવીજ થાય છે. પ્રશ્ન- હે ભગવન્! શું તેને દેવ કરે છે, અસુર કરે છે કે નાગ કરે છે?
ઉત્તર– હે ગૌતમ!ત્રણે ય કરે છે. ९ अस्थि णं भंते ! तमुक्काए बायरे पुढविकाए, बायरे अगणिकाए ?
गोयमा ! णो इणढे समढे । णण्णत्थ विग्गहगइसमावण्णएणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તમસ્કાયમાં બાદર પૃથ્વીકાય છે અને બાદર અગ્નિકાય છે?
ઉત્તર- ગૌતમ! ત્યાં બાદર પૃથ્વીકાયાદિ નથી પરંતુ વિગ્રહગતિ સમાપન્ન બાદર પૃથ્વી અને બાદર અગ્નિ હોઈ શકે છે. |१० अस्थि णं भंते ! तमुक्काए चंदिम सूरिय गहगण णक्खत्ततारारूवा?
गोयमा ! णो इणढे समढे; पलियस्सओ पुण अत्थि ।