________________
શતક-૬ઃ ઉદ્દેશક-૫
૨૨૯
'શતક-૬ : ઉદ્દેશક-પ
તમસ્કાય
તમસ્કાયનું સ્વરૂપ :| १ किमियं भंते ! 'तमुक्काएं त्ति पव्वुच्चइ, किं पुढवी तमुक्काए त्ति पव्वुच्चइ, आऊ तमुक्काए त्ति पव्वुच्च्इ ? गोयमा ! णो पुढवि तमुक्काए त्ति पव्वुच्चइ, आऊ तमुक्काए त्ति पव्वुच्चइ ।
से केणद्वेणं भंते ! एवं वुच्चइ?
गोयमा ! पुढविकाए णं अत्थेगइए सुभे; देसं पगासेइ, अत्थेगइए देसं णो पगासेइ । से तेणटेणं । શબ્દાર્થ - વિનિયં = આ શું છે? તમુાર - તમસ્કાય, અંધકારનો સમૂહ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! 'તમસ્કાય' કોને કહેવાય? શું પૃથ્વીને તમસ્કાય(અંધકાર સમૂહ) કહેવાય કે પાણીને તમસ્કાય કહેવાય ?
ઉત્તર-હે ગૌતમ!પૃથ્વી તમસ્કાયરૂપ(અંધકાર સમૂહરૂપ) કહેવાતી નથી, પરંતુ પાણી સમસ્કાય રૂપ(અંધકાર સમૂહરૂ૫) કહેવાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે પૃથ્વી સમસ્કાયરૂપ(અંધકાર સમૂહરૂ૫) કહેવાતી નથી, પરંતુ પાણી તમસ્કાયરૂપ(અંધકાર સમૂહ રૂ૫) કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીકાયમાં કેટલીક પૃથ્વી શુભ હોય છે અને તે અમુક ક્ષેત્રને પ્રકાશિત કરે છે. કેટલીક પુથ્વીકાય એવી હોય છે કે જે ક્ષેત્રના એક ભાગને પણ પ્રકાશિત કરતી નથી. તેથી ઉપરોક્ત કથન કર્યું છે. २ तमुक्काए णं भंते ! कहिं समुट्ठिए, कहिं सण्णिट्ठिए ?
गोयमा ! जंबुद्दीवस्स दीवस्स बहिया तिरियमसंखेज्जे दीव समुद्दे वीईवइत्ता अरुणवरस्स दीवस्स बाहिरिल्लाओ वेइयंताओ अरुणोदयं समुदं बायालीसं जोयण