________________
શતક-૬ : ઉદ્દેશક-૪
8
R
શતક-૬ : ઉદ્દેશક-૪
સપ્રદેશ
(૧) જીવોની કાલની અપેક્ષાએ સપ્રદેશતા-અપ્રદેશતા :
१ जीवे णं भंते ! कालादेसेणं किं सपएसे, अपएसे ? નોયમા ! ખિયમા સપણે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું જીવ કાલાદેશથી સપ્રદેશી છે કે અપ્રદેશી છે ?
ઉત્તર- હે ગૌતમ ! કાલાદેશથી જીવ નિયમતઃ સપ્રદેશી છે.
૨૦૭
ROR zÓÝ
શબ્દાર્થ:- જલાવેસેળ = કાલની અપેક્ષાએ, સ્થિતિની અપેક્ષાએ સપ્તે = અપ્રથમ સમયવર્તી જીવ, દ્વિતીય સમયથી અનેક સમયની સ્થિતિવાળા અપહ્તે = પ્રથમ સમયવર્તી જીવ, એક સમયની સ્થિતિ– વાળા પિયમા = નિયમતઃ, નિશ્ચિતરૂપે.
२ णेरइए णं भंते ! कालादेसेणं किं सपएसे अपएसे ?
નોયના ! સિય સપણે, સિય અપણે । વં નાવસિષ્ઠે । ભાવાર્થ:- પ્રશ્ન- ભગવન્ ! શું નૈયિક જીવ કાલાદેશથી સપ્રદેશી છે કે અપ્રદેશી છે ?
ઉત્તર– ગૌતમ ! એક નૈયિક જીવ કાલાદેશથી કદાચિત્ સપ્રદેશી છે કદાચિત્ અપ્રદેશી છે અર્થાત્ જે જીવ નારકાદિરૂપે ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તતો હોય તે અપ્રદેશી છે અને ત્યાર પછીના સમયોમાં વર્તતો હોય તે સપ્રદેશી છે. તે જ રીતે સર્વદંડક સહિત સિદ્ઘ જીવ પર્યંત કહેવું જોઈએ. ३ जीवा णं भंते ! कालादेसणं किं सपएसा, अपएसा ? गोयमा ! णियमा सपएसा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક જીવ કાલાદેશથી સપ્રદેશી છે કે અપ્રદેશી છે ? ઉત્તર– હે ગૌતમ ! અનેક જીવ કાલાદેશથી નિયમતઃ સપ્રદેશી છે. ४ णेरइया णं भंते ! कालादेसणं किं सपएसा, अपएसा ?