________________
શતક-દ: ઉદેશક-૯
.
૧૯૫ |
વિવેચન :
ભવીમાં– આઠે ય કર્મબંધની ભજના. અભવીમાં સાત કર્મબંધની નિયમા, આયુષ્ય કર્મબંધની ભજના. સિતોમાં– સર્વ કર્મનો અબંધ હોય છે.
(૬) દર્શન દ્વાર :१७ णाणावरणिज्ज णं भंते ! कम्मं किं चक्खुदसणी बंधइ, अचक्खुदंसणी बंधइ, ओहिदसणी बंधइ, केवलदसणी बंधइ ?
गोयमा ! हेट्ठिल्ला तिण्णि भयणाए । उवरिल्ले ण बंधइ । एवं वेयणिज्जवज्जाओ सत्त वि । वेयणिज्ज हेट्ठिल्ला तिण्णि बंधंति, केवलदसणी भयणाए । શબ્દાર્થ – ફિ નિ = પ્રારંભના ત્રણ, ચક્ષુ, અચક્ષુ અને અવધિદર્શન ૩રસ્તે = અંતિમ, કેવળદર્શન. ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું ચક્ષુદર્શની બાંધે, અચક્ષુદર્શની બાંધે, અવધિદર્શની બાંધે કે કેવલદર્શની બાંધે?
ઉત્તર-હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મનીચેના ત્રણ અર્થાત્ ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શની ભજનાથી બાંધે છે, કેવલ દર્શની બાંધતા નથી. આ જ રીતે વેદનીયને છોડીને સાતકર્મ પ્રવૃતિઓના વિષયમાં સમજી લેવું જોઈએ. વેદનીય કર્મને ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શની નિયમા બાંધે છે પરંતુ કેવલદર્શની ભજનાથી બાંધે છે. વિવેચન :
દર્શનઃ- દર્શનાવરણીય કર્મના ક્ષય અથવા ક્ષયોપશમથી સાક્ષાતુ આત્મા દ્વારા અથવા ભાવેન્દ્રિય દ્વારા કે દ્રવ્ય ઈન્દ્રિયો દ્વારા જોવું, અનુભવવું અથવા પદાર્થનો સામાન્ય બોધ થવો તે દર્શન કહેવાય છે.
चक
ગ - જેને આંખ દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે. અવકુવંસળી – જેને આંખ સિવાયની ચાર ઈદ્રિય દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે.
દિવસના - ઈદ્રિયની સહાયતા વિના, સાક્ષાત્ આત્માથી રૂપી પદાર્થનો સામાન્ય બોધ થાય તે. વ ળ – જેને રૂપી, અરૂપી સર્વ દ્રવ્યનો, ત્રણે કાળ ત્રણે લોક સંબંધી સામાન્ય બોધ થાય તે.
પ્રારંભના ત્રણ દર્શન બાર ગુણસ્થાન સુધી હોય છે અને કેવળદર્શન તેરમા, ચૌદમા ગુણસ્થાનમાં હોય છે.