SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૬ઃ ઉદ્દેશક-૩ ૧૯૩ | જીવ નિયમા બાંધે અને મિશ્રદષ્ટિ જીવ પણ નિયમ બાંધે છે. આ જ રીતે આયુષ્યને છોડીને શેષ સાત કર્મ પ્રકૃતિઓના વિષયમાં સમજવું જોઈએ. પ્રારંભના બે બોલ અર્થાતુ સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવ આયુષ્યકર્મ ભજનાએ બાંધે છે, મિશ્રદષ્ટિ જીવ આયુષ્યકર્મ બાંધતા નથી. વિવેચન : ચોથાથી ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવો સમ્યગુદષ્ટિ હોય છે. તે સમ્યગુદષ્ટિ જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, નામ, ગૌત્ર આ પાંચ કર્મનો બંધ દશમા ગુણસ્થાન સુધી કરે છે, મોહનીય કર્મનો બંધ નવમા ગુણસ્થાન સુધી કરે છે, વેદનીય કર્મનો બંધ તેરમા ગુણસ્થાન સુધી કરે છે. છ ગુણસ્થાન સુધી કોઈ જીવ આયુષ્યનો બંધ કરે અને કોઈ ન કરે. જે જીવ કરે તે પણ જીવનમાં એક જ વાર કરે છે. આ રીતે સમ્યગદષ્ટિમાં આઠેય કર્મ ભજનાથી બંધાય છે અર્થાત્ ક્યારેક બંધાય ક્યારેકનબંધાય.મિથ્યાદષ્ટિમાં સાત કર્મબંધની નિયમા છે આયુષ્ય કર્મ બંધની ભજના છે. મિશ્રદષ્ટિ :- ત્રીજા ગુણસ્થાનવર્તી જીવો મિશ્રદષ્ટિ છે. મિશ્રદષ્ટિના પરિણામોમાં કોઈપણ પ્રકારની નિશ્ચિતતા ન હોવાથી તેઓને આયુબંધ થતો નથી. આ મિશ્રદષ્ટિ જીવો આયુષ્યકર્મને છોડીને શેષ સાત કર્મ અવશ્ય બાંધે છે. (૪) સંજ્ઞી-અસંજ્ઞી હાર - | १५ णाणावरणिज्जं णं भंते ! कम्मं किं सण्णी बंधइ, असण्णी बंधइ, णोसण्णी णोअसण्णी बंधइ ? ___ गोयमा !सण्णी सिय बंधइ, सिय णो बंधइ । असण्णी बंधइ । णोसण्णीणोअसण्णी ण बंधइ । एवं वेयणिज्जाउयवज्जाओ छ कम्मप्पगडीओ । वेयणिज्जं हेट्ठिल्ला दो बंधति, उवरिल्ले भयणाए, आउयं हेट्ठिल्ला दो भयणाए, उवरिल्ले ण શબ્દાર્થ – સળી = મનવાળા જીવ અસft = મનરહિત જીવ બોલો છો તoft = કેવળ જ્ઞાની કે સિદ્ધના જીવ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! જ્ઞાનાવરણીય કર્મ શું સંજ્ઞી જીવ બાંધે, અસંજ્ઞી જીવ બાંધે કે નોસંજ્ઞીનોઅસંજ્ઞી જીવ બાંધે? ઉત્તર- હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મ સંજ્ઞી જીવ કદાચિત્ બાંધે, કદાચિત્ ન બાંધે; અસંશી જીવ નિયમા બાંધે; નોરંજ્ઞી નોઅસંજ્ઞી ન બાંધે. આ રીતે વેદનીય અને આયુષ્યને છોડીને શેષ છ કર્મપ્રકૃતિઓના
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy