________________
શ્રી ભગવતી સૂત્ર–૨
અસંબદ્ = એકથી ચાર ગુણસ્થાનવર્તી જીવ સંયાસંગર્ = પાંચમા ગુણસ્થાનવર્તી, દેશવિરતિશ્રાવક નોસંગ નોમસંગ ખોલંગવાસંગર્ = સિદ્ધ હેખ્રિજ્ઞા = પ્રારંભના, પહેલાંના ભયળાવ્ = વિકલ્પથી, કદાચિત્ બાંધે કદાચિત્ ન બાંધે વરિì = પછીના, અંતિમ.
૧૯૨
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું સંયત બાંધે, અસંયત બાંધે, સંયતાસંયત બાંધે કે નોસંયત નોઅસંયત નોસંયતાસંયત બાંધે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્ઞાનાવરણીયકર્મ સંયત કદાચિત્ બાંધે, કદાચિત્ ન બાંધે; અસંયત નિયમા બાંધે; સંયતાસંયત નિયમા બાંધે પરંતુ નોસંયત નોઅસંયત નોસંયતાસંયત(સિદ્ધ ભગવાન) બાંધતા નથી. આ જ રીતે આયુષ્યને છોડીને સાતે ય કર્મ પ્રકૃતિઓના વિષયમાં સમજવું જોઈએ.
આયુષ્ય કર્મના સંબંધમાં સંયત, અસંયત અને સંયતાસંયત માટે ભજના સમજવી અર્થાત્ કદાચિત્ બાંધે કદાચિત્ ન બાંધે; પરંતુ નોસંયત નોઅસંયત નોસંયતાસંયત(સિદ્ઘ જીવ) આયુષ્ય કર્મ બાંધતા નથી. વિવેચન :
સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ અને સૂક્ષ્મસંપરાય ચારિત્ર, આ ચારે સંયમમાં જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધે છે, યથાખ્યાત ચારિત્રમાં જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધતા નથી, તેથી સંયતમાં જ્ઞાનાવરણીયાદિ આઠે ય કર્મબંધની ભજના છે. અસંયત અને સંયતાસંયત જીવ જ્ઞાનાવરણીયાદિ સાત કર્મ નિયમા બાંધે છે અને તેમાં આયુષ્ય કર્મબંધની ભજના છે. સિદ્ધ જીવ કોઈ પણ કર્મ બાંધતા નથી.
સંયત, અસંયત, સંયતાસંયત આ ત્રણે ય, જીવનમાં એકવાર આયુષ્ય બાંધે છે, માટે ક્યારેક બાંધે ક્યારેક ન બાંધે; તેથી ત્રણેયમાં આયુબંધની ભજના હોય છે.
(૩) દૃષ્ટિ દ્વાર :
१४ णाणावरणिज्जं णं भंते ! कम्मं किं सम्मदिट्ठी बंधइ, मिच्छदिट्ठी बंधइ, सम्मामिच्छदिट्ठी बंधइ ?
નોયના ! સમ્મલિકી સિય બંધ, સિય નો બંધ, મિચ્છવિકી ગંધર, સમ્માमिच्छदिट्ठी बंधइ; एवं आउयवज्जाओ सत्त वि, आउए हेट्ठिला दो भयणाए, सम्मा-मिच्छदिट्ठी ण बंधइ । आउए हेट्ठिल्ला दो भयणाए, सम्मामिच्छादिट्ठी ण बंधइ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું સમ્યગ્દષ્ટિ જીવ બાંધે, મિથ્યાદષ્ટિ જીવ બાંધે કે મિશ્રદષ્ટિ જીવ બાંધે ?
ઉત્તર–હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મ સમ્યગ્દષ્ટિ જીવ કદાચિત્ બાંધે, કદાચિત્ ન બાંધે; મિથ્યાદષ્ટિ